આ ટેણીયા એ ગણિત ભણવાના જે ફાયદા જણાવ્યા તે સાંભળીને પેટ પકડીને હસવા લાગશે..જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક સારા સારા વિડીયો જોવા મળતા હોય છે. ખાસ કરીને લોકોને ફની વીડિયો જોવા ખુશ પસંદ આવતા હોય છે. એવામાં પણ નાના નાના છોકરાઓના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. આજકાલના છોકરાઓને સ્કૂલે જવું ખાસ ગમતું હોતું નથી. સ્કૂલે ન જવા માટે ખાસ એવા બહાના બનાવતા હોય છે. અને જો સ્કૂલે જાય અને જો ટીચર હોમવર્ક આપે તો હોમવર્ક કરવામાં પણ છોકરાઓને મન લાગતું હોતું નથી. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નાના છોકરાએ જવાબ આપ્યો તે જવાબ સાંભળીને તમે હોશ ખોઈ બેસશો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનો છોકરો કોઈ સામેવાળા વ્યક્તિને સવાલોના જવાબ આપી રહ્યો છે. એવામાં કોઈ સામેવાળી વ્યક્તિએ તેને પૂછ્યું હશે કે, ગણિત ભણવાના ફાયદા શું ? છોકરો તો પહેલા ગણિત ભણવાના ફાયદાનો સવાલ સાંભળીને માથું ખંજવાળવા લાગે છે. અને ત્યાર પછી જવાબ આપે છે કે, જો પૈસા જ ન હોય તો ગણિત ભણીને શું ફાયદો. છે ને ખરેખર મજા નો જવાબ ! એટલે કે છોકરો કહેવા માંગે છે કે, આપણી પાસે પૈસા જ ન હોય તો ગણિત ભણેલા ફાયદો શું ગણિત ભણીને પૈસા જ ગણવા છે.
આ ક્યૂટ બાળકે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા. તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આટલું જ નહીં, તેને 94 હજારથી વધુ લોકોએ પસંદ કર્યું છે. કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે કહ્યું કે દીકરા, વાંચ, પૈસા એક દિવસ આવશે. આમ આવા અનેક નાના બાળકો એવા એવા જવાબ આપે કે સાંભળી ને મજા આવી જતી હોય છે.
આવા અનેક નાના બાળકો આપણને રમુજી જવાબો આપીને આપણા દિલ જીતી લેતા હોય છે. નાના છોકરા ને ભણવા કરતા પણ વધુ રમવામાં મન હોય છે. અને તે લોકો ના મન પણ સ્વસ્થ હોય છે. જેવું તે લોકો જોવે છે. તેવું જ શીખતા હોય છે.. જુઓ વિડિયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.