India

ટીવી-સિરિયલ ની આ અભિનેત્રી એ કર્યા પોતાની જાત સાથે લગ્ન ! એક ચાહકે કહ્યું તમે સેક્સ કોની સાથે કરશે? જાણી ને લાગશે આંચકો..

Spread the love

હાલ આપણા ગુજરાતમાં થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા હતા. ફરી એવો જ એક કિસ્સો એક ટીવી સિરિયલની અભિનેત્રી નો સામે આવ્યો છે. સોની ટીવી પર આવતી દિયા ઓર બાતી સીરીયલમાં કામ કરતી અભિનેત્રી કનિષ્કા એ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા છે. તેને થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી હતી. અને તે માટે ગળામાં મંગળસૂત્ર અને કપાળમાં સેન્થો પુરેલી જોવા મળી હતી. અને કહ્યું કે મેં મારી જાત સાથે લગ્ન કરી લીધા છે.

આ ખબર મળતા જ તેના ચાહકો પણ હચ મચી ગયા હતા. કનિષ્ઠા ની વાત કરવામાં આવે તો તેને દિયા ઓર બાતી હમથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને પહેલા અનેક ટીવી શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી હતી. જેમાં ફીયર ફેક્ટર, રાખી કા સ્વયંવર વગેરેમાં તે ગેસ્ટ તરીકે જોવા મળી હતી. આ ઉપરાંત તેને બાલવીર, નિહારિકા, ગુમરા દો દિલ એક જાન, ક્રાઈમ પેટ્રોલ, cid, સાવધાન ઈન્ડિયા વગેરે જેવા અનેક શોમાં કામ કરેલું છે. કનિષ્કાયે જયારે પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા ત્યારે ફેન્સ દ્વારા તેને અનેક સવાલો પૂછવામાં આવ્યો.

પરંતુ કનિષ્ઠા તે બધાનો જવાબ આપતી જોવા મળી હતી. એમાંથી એક યુઝર દ્વારા એવું પૂછવામાં આવ્યું કે તમે સેક્સ કોની સાથે કરશે? ત્યારે કનિષ્કાએ કહ્યું કે આજના જમાનામાં વિજ્ઞાન અને ટેકનોલોજી એ ઘણી પ્રગતિ કરી છે. હવે સ્ત્રીને સેક્સ માટે પુરુષની જરૂર નથી. સાથો સાથ પોતાની જાત સાથે લગ્ન કરવાનું કારણ પણ જણાવ્યું હતું .તેને જણાવતા કહ્યું કે તે એક ગુજરાતના રુઢીચુસ્ત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. લગ્ન કરવાનું હંમેશા તેનું સપનું રહ્યું હતું. પરંતુ તેના જીવનમાં ક્યારેય એવી વ્યક્તિ મળી નહીં કે જે તેના શબ્દો પર અડક રહે.

એટલા માટે તેને પોતાની જાત સાથે જ લગ્ન કરવાનું વિચાર્યું. અને કરી પણ લીધા. તેને કહ્યું કે હું મારી જરૂરિયાતો અને સપના પૂરી કરી શકું તેમ છું. મારે તેના માટે કોઈના પર વિશ્વાસ કે આધાર રાખવો પડે તેમ નથી. તે કહે છે કે આજના જમાનામાં ૯૦ ટકા મહિલાઓ લગ્ન કરીને ખુશ નથી. તેને કહ્યું કે તે તે માને છે કે બહારની દુનિયામાં મળવાનું મુશ્કેલ બને ત્યારે એકલા રહીને પોતાને પ્રેમ કરવો વધુ સારું છે.

મારી પોસ્ટને ટ્રેન્ડ કરવા અને તેને સમાચાર માં લાવવા બદલ ખુબ ખુબ આભાર. આમ પોતાની જાત સાથે લગ્ન કરીને આવી પોસ્ટ કરી હતી. સાથે તેને કહ્યું હતું કે તેને જે નિર્ણય લીધો છે. તે આત્માથી અને ખુલ્લા મનથી નિર્ણય લીધેલો છે. તેને કહ્યું કે હાલ તે પોતાની કારકિર્દી બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અને હાલમાં તે અમેરિકામાં રહીને હોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *