આ કાકા એ શાહરુખ ખાન ના ગીત પર એવો જોરદાર ડાન્સ કર્યો કે આ ડાન્સ જોઈને અરમાન ખુશ થઈ જશે….. જુવો વિડીયો
સોશિયલ મીડિયાની દુનિયામાં આખા દિવસમાં અધનક વિડીયો અપલોડ થતાં હોય છે જેમાં ઘણા વિડીયો હસાવતા, તો ઘણા દીલને દુખી કરતાં તો ઘણા વિડીયો મનન ને આનંદિત કરી દેતા જોવા મલી જતાં હોય છે એમાં પણ હાલમાં ડાન્સ નો ક્રેજ એટલો બધો જોવા મલી ગયો છે કે હવે મોટા ભાગના ડાન્સ ના વિડીયો જ જોવા મલી જાય છે, આ વિડિયોમાં પણ માત્ર યુવાનો જ નહીં પરંતુ નાના બાળકો અને તેમની સાથે વૃધ્ધો પણ પારંગત સાબિત થયા છે. નાનના બાળકો ના ડાન્સ વિડીયો અને વૃધ્ધના ડાન્સ વિડીયો એવા જબરદસ્ત જોવા મલી જતા હોય છે
કે જે જોઈને દરેક લોકોના તો હોશ ઊડી જતાં હોય છે અને મોટા ભાગના લોકો તો આ વૃધ્ધોના ડાન્સ ને જોઈને હકકા બક્કા જ રહી જતાં હોય છે. આમ તો એટ્લે જ કહેવાય છે કે જો માનવામાં આવે તો ઉમર માત્ર એક આંકડો છે. ત્યારે હાલમાં આવી જ સાબિતી આપતો એક કાકા નો ડાન્સ વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં કાકા શાહરુખ ખાન ના ગીત પર એવા લટકા જટ્કા મારતા દેખાઈ આવે છે કે તેની સામે શાહરુખ ખાન પણ ફિકો લાગી જાય. શાહરુખ ખાન ની ફિલ્મ ‘ દિલ તો પાગલ હે ‘ તો યાદ જ હશે.
આ સુપરહિટ મૂવી ને લોકો આજે પણ જોવી પસંદ કરે છે. આમ તો આ ફિલ્મના દરેક ગીતો લોકોને પસંદ છે જ પરંતુ આ ફિલ્મ નું ગીત ‘ કોઈ લડકી હે … ‘ આજે પણ લોકોના દિલમાં પોતાની જગ્યા બનવેલું નજર આવી રહ્યું છે. આ ફિલ્મ માં માધુરી દિક્ષિત , શાહરુખ ખાન અને કરિશ્મા કપૂર એ કમાલ નો ડાન્સ કર્યો હતો. જે ગીત પર હવે એક કાકા ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. આ કાકા નો વિડીયો ઇન્સત્રાગરામ પર હાલમાં નજર આવી રહ્યો છે જેમાં કાકા નો મસ્ત અંદાજ લોકોને બહુ પસંદ આવી રહ્યો છે.
આ ડાન્સ કરતાં કાકા ની ખાસ વાત એ છે કે તેમની હસી જોઈને દરેક લોકો સ્માઇલ કરવા માટે મજબૂર થઈ ગ્યાં છે. આ વૃધ્ધ કાકા નો અંદાજ જોઈને મોટાભાગના લોકો એ જ કહી રહ્યા છે કે જીઓ જિંદગી એસે જેસે ગમ કભી થા હી નહીં. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે વૃધ્ધ કાકા શાહરુખ ખાન ના ગીત ‘ કોઈ લડકી હે … ‘ પર મસ્ત મગન થઈને નાચી રહ્યા છે. બેકગ્રાઉંડ માં તેમના સાથી મિત્રો તેમનો ઉત્સાહ વધારતા નજર આવી રહ્યા છે. આ કાકા ને દિલ ખોલીને નાચતા જોઈને દરેક લોકો મોજમાં આવી રહ્યા છે. અને આ કાકા ના વખાણ કરી રર્યા છે. આટલું જ નહીં આ કાકા ની સ્માઇલ દરેક લોકોના દીલને બાગબાગ બનાવી રહી છે.
તેમના આ ડાન્સ કરતાં જોઈને એવું કહેવું ખોટું નહીં કેવાય કે ઉમરમાં જીવન ને ખોલીને જીવવું જોઈએ. એનાથી બહુ બધી વસ્તુઓ સરળ લાગવા લાગે છે. હાલમાં તો આ કાકા નો અદ્ભુત ડાન્સ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે, આ વિડીયો ઇન્સત્રાગરમ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જે વિડીયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વિડીયો જોયા બાદ લોકો કમેંટ કરી રયા છે જેમાં એક એ લખ્યું કે તમે લોકો હમેસા ખુશ રહો. ત્યાં જ બીજા એ કે જિંદગી જિંદબદ, જે જીવ્યો એજ સિકંદર. ત્યાં જ એક અન્ય એ લખ્યું કે મન ખુશ થઈ ગયું તમારો વિડીયો જોઈને. ખુશીઓ ઉમર ની મોહતાજ હોતી નથી, જીવન જીવવું તો તમારી પાસેથી જ સિખવું જોઈએ. હાલમાં તો આ કાકા નો વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram