Categories
India

શું સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો?? કઈ સપાટીએ ચાલી રહ્યો છે સોનાનો ભાવ?? જાણો

Spread the love

દેશના મોટાભાગના શહેરોમાં આજે સોના અને ચાંદી ના ભાવ  19 જુલાઇ ના રોજ વધારે જોવા મળી આવ્યા છે જ્યાં 24 કેરેટ સોના ની કિમત  60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના આધારે જોવા મલી છે તો દિલ્લીમાં 24 કેરેટ સોના ની કિમત 10 ગ્રામ અનુસાર 60280 રૂપિયા અને 22 કેરેટ સોના ની કિમત 55280 રૂપિયા જણાઈ રહી છે. ત્યાં જ ચાંદી ની વાત કરવામાં આવે તો આજરોજ બુધવારે ચાંદીની કિમત ફ્લેટ જ રહી છે

એટ્લે કે આજે ચાંદી નો ભાવ 77700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મલી આવ્યો છે જો અલગ અલગ રાજ્યોમાં સોના ચાંદી નો ભાવ જોવામાં આવે તો નોઇડા માં આજે 22 કેરેટ સોના ની કિમત 55280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે તો ત્યાં જ 24 કેરેટ સોના ની કિમત 60280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજર આવી છે. જો પટના ની વાત કરવામાં આવે તો 19 જુલાઇ 2023 ના રોજ પટના માં 22 કેરેટ સોના ની કિમત 55130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મલી છે.

અને  24 કેરેટ સોના ની કિમત 60130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દેશના અન્ય શહેરો ની વાત સાથે ગુજરાત ના અમદાવાદ માં 22 કેરેટ સોના ની કિમત 55130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના ની કિમત 60130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના આધારે નજર આવી છે. જો ચેન્નાઈ ની વાત કરવામાં આવે તો  તામિલનાડું ની રાજધાની ચેન્નાઈમાં 22 કેરેટ સોના ની કિમત 55500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી અને 24 કેરેટ સોના ની કિમત 60550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કયા આધારે સોના ની કિમત નક્કી થાય ? 

સોનાનો ભાવ આમ તો બજારમાં સોના ની માંગ અને સપ્લાય ના આધારે નક્કી કરવામાં આવે છે. સોના ની માંગ વધસે તો ભાવ પણ વધસે, જો સોના ની સપલાઈ વધસે તો કિમત ઓછી  થશે. સોના ની કિમત વૈશ્વિક આર્થિક સ્થિતો થી પ્રભાવિત થાય છે. ઉદાહરણ ની માટે જો વૈશ્વિક અર્થવ્યવસ્થા ખરાબ પ્રદર્શન કરી રહી છે તો નિવેશક સુરક્ષિત નિવેશ ના વિકલ્પ માં સોનામાં રોકાણ કરશે. જેનાથી સોનાની કિમત વધી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *