યુવકે ફેસબુક પર લાઈવ આવી ને આપઘાત કરી લીધો ! મરતા પહેલા યુવકે વિડીઓ મા એવુ કીધુ કે જાણી ને આંચકો લાગશે…
હાલમાં આત્મહત્યા ના કિસ્સાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધતાં જોવા મળે છે. લોકો નાની નાની વાતોના આધારે જીવન ટુકવી લેતા હોય છે. હાલમાં નાનાં ગામડાથી લઈને મોટા શહેરો માં પણ લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામતા હોય છે. એમાં પણ દેશના ઘણા રાજયો માં હાલના દિવસોમાં ફરજી લોન કંપની અને પ્ર્ભાવશાળી લોકોના દબાવ માં આવીને આત્મહત્યા ના કિસ્સાઓ પણ વધતાં નજર આવી રહ્યા છે.
હાલમાં જ એક મધ્યપ્રદેશ થી એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં પૂરા પરિવારે કર્જ ના પૈસા ના ચૂકવી શકવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે ફરી હાલમાં એક આવો જ ગમગીન કિસ્સો સામે આવી રહ્યો છે કે જે બિહાર ના બલિયા માં એક યુવાને પ્રભાવશાળી વ્યક્તિઓ થી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી છે. બતાવામાં આવી રહ્યું છે કે મૃતક એ ફેસબુક પર લાઈવ કરીને સીએમ યોગી આદિત્યનાથ ને દેશના પ્રધાનમંત્રી બનવાની કામના કરી અને આત્મહત્યા કરી લીધી.
મળેલી જાણકારી અનુસાર વિજયીપુર ના નિવાસી શેવીન્દ્ર કુમાર સિંહ એ વિડીયો અને સુસાઇડ નોટ માં કહ્યું છે કે થોડા લોકો પાસેથી મે 2 % ના વ્યાજે પૈસા ઉધાર લીધા હતા પરંતુ ત્યાર પછી ઉધાર દેનાર લોકો વધુ વ્યાજ ની માંગ કરવા લાગ્યા હતા. મે કઈ પણ કરીને પત્ની ના ઘરેણાં ને ગિરવી રાખીને થોડા પૈસા ચૂકતે કરી નાખ્યા પરંતુ પૈસા દેનાર લોકો માની રહ્યા નહોતા. એવામાં હવે મારી પાસે પૈસા નથી અને હું સુસાઇડ કરવા માટે બંધાયો છું.
યુવક એ એ પણ કહ્યું કે મને પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ભરોસો છે કે તેઓ મને ન્યાય અપાવશે, હું ભગવાન ને આ પણ દુવા માંગુ છું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દેશ ના પ્રધાનમંત્રી બને. આ ઘટના બનતા યુવાન ની પત્ની અને બાળકો નિરાધાર બની ગયા છે અને તેમના આ પગલાં થી પરિવારના લોકો શોક મગ્ન નજર આવી રહ્યા છે. જાણકારી માં જાણવામાં આવ્યું કે મૃતક પોતાની પત્ની અને બે બાળકો સાથે અહી રહેતો હતો.