આ કાકા જીવન માં ક્યારેય હવે ડાન્સ કરવાનું નામ નહીં લે મહિલા એ કાકા ને ઊંચકીને એવો ડાન્સ કર્યો કે,,જુઓ વિડીયો.
ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ હજારો વીડિયો અપલોડ થાય છે. પરંતુ આમાંથી અમુક જ વીડિયો લોકો પર પોતાની છાપ છોડી શકે છે. આવો જ એક વીડિયો હાલમાં જ સામે આવ્યો છે, જે કાકાના ડાન્સ સાથે સંબંધિત છે. આમાં જોઈ શકાય છે કે વૃદ્ધ કાકા મહિલા સાથે ડાન્સ કરવાની ઈચ્છા સાથે સ્ટેજ પર ચઢી જાય છે.
પરંતુ અહીં તેમની સાથે કંઈક એવું થાય છે જેનાથી તે ડરી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ડાન્સનો પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા લોકો અહીં ડાન્સ પ્રોગ્રામ જોવા માટે આવ્યા છે. ત્યારે જ તેમાંથી એક કાકા ને ડાન્સ કરવાની ઈચ્છા સાથે સ્ટેજ પર ચઢી જાય છે.
પરંતુ મહિલાએ કાકા ને ઉંચકી ને એવો ડાન્સ કર્યો કે તે કાકા ને ત્યાં જ ચક્કર આવવા લાગ્યા. ડાન્સને લગતો આ ફની વીડિયો marwadi_reel_video નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. આ કાકા હવે બીજી વાર જીવન માં કોઈ દિવસ ડાન્સ કરવાનું નામ નહીં લે.
View this post on Instagram
આવા વિડીયો મનોરંજન થી યુક્ત રોજબરોજ આપણે સોશિયલ મીડિયા પર નિહાળતા હોઈએ છીએ. લોકો ખાસ કરીને સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા હોય છે અને આવા મનોરંજન વાળા વિડીયો લોકો ને જોવા ખુબ જ પસંદ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!