આ યુવાને એવી કાર ખરીદી કે અંબાણી અને અદાણી જોતા રહી ગયા ! કિંમત જાણી અંબાણી ના ઉડી ગયા હોંશ, જુઓ તસ્વીર.
આપણા દેશમાં મોટા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, રતન ટાટા વગેરે આજે ખૂબ આલીશાન અને વૈભવશાળી જીવન જીવે છે. આ વ્યક્તિઓ પાસે દુનિયાની તમામ વસ્તુઓ મોજુદ છે. તે લોકોના શોખ મોટી મોટી લક્ઝરીયસકારો, મોટા મોટા પ્રાઇવેટ પ્લેનોમાં ફરવાના છે. પરંતુ હાલના દિવસોમાં અંબાણી અને અદાણીને પાછળ છોડીને હૈદરાબાદના બિઝનેસમેન નાસીર ખાન નામના વ્યક્તિએ આજ સુધીની સૌથી મોંઘી કાર ખરીદી છે.
નાસીરખાને જે કાર ખરીદી છે તે કારની કિંમત જાણીને ભલભલાને પરસેવો છૂટી જાય છે. નાસિર ખાન હૈદરાબાદના એક બિઝનેસમેન છે. તેને માઈક લેરન મેકલેરન 765 એલટી સ્પાઇડર સુપર કાર ખરીદી લીધી છે. આ કાર બ્રિટિશ કંપની ની કાર છે. નાસીર ખાન દેશના સૌ પ્રથમ વ્યક્તિ બન્યા છે કે જેને આ કાર ખરીદી છે અને આ કારની કિંમત રૂપિયા ૧૨ કરોડ આંકવામાં આવે છે.
નાસીરખાને લાલ કલરની આ સુપરકાર સાથેના ફોટા તેના instagram એકાઉન્ટ ઉપર શેર કરેલા છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી ઉપરાંત અન્ય કોઈપણ બિઝનેસમેન પાસે આવી મોંઘી કાર સામેલ નથી. નાસિરે ખરીદેલી કારની વાત કરવામાં આવે તો માત્ર 11 સેકન્ડની અંદર સુપર કાર ની ઉપરની છત વળીને બંધ થઈ જાય છે.
તેની બોડી કાર્બન ફાઇબરથી બનેલી છે. કાર માં 4.0 લીટરનું ટર્બાઇન વી8 પેટ્રોલ એન્જિન છે. નાસીર ખાન પાસે આ ઉપરાંત અનેક એવી મોંઘી મોંઘી કારો સામેલ છે. આ કાર 765 પી એસ એન્જિન અને 800m પિક જનરેટ કરી શકે છે. અન્ય કાર ની વાત કરીએ તો બ્લેક બૈજ, ફેરારી 812 સુપર ફાસ્ટ, મર્સિડિઝ બેજ G350 d , ફોર્ડ મસતંગ, લેમ્બોર્ગિની, લેમ્બોર્ગિની ઉરુસ જેવી કારો નાસીર ખાન ધરાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!