માત્ર 15 વર્ષ ની ઉંમરે આ યુવાન કરે છે કરોડો રૂપિયા ની કમાણી. તેનું કામ જાણી ને તમે પણ ચોકી ઉઠશો…
આજનો જમાનો વિજ્ઞાન અને ઇન્ટરનેટ નો જમાનો થઇ ગયો છે. આજે દેશ અને વિદેશ ના લોકો ઇનેટરનેટ ના માધ્યમ થી લાખો રૂપિયા ની કમાંણીઓ કરતા જોવા મળે છે. કારણ કે આજનો ખાસ તો યુવા વર્ગ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માં એટલો બધો વ્યસ્ત હોય છે કે તે આસપાસ નું બધું જ ભૂલી બેસે છે. અને કેટલોક યુવા વર્ગ એવો છે કે તે સોશિયલ મીડિયા થકી લાખો અને કરોડો ની કમાણી કરી રહ્યો છે.
એક માત્ર 15 વર્ષ નો યુવાન કે જે કેલિફોર્નિયા ના લોસ એંજલસ માં રહે છે. આ યુવાન નું નામ છે ડોનલૈડ ડાઉડર. આ યુવાન ની ઉમર માત્ર હજુ 15 વર્ષ ની જ છે. આ 15 વર્ષ નો ડોનલૈડ ડાઉડર વર્ષે 20-હજાર પાઉન્ડ એટલે કે આશરે 19 કરોડ રૂપિયા ની કમાણી કરે છે. માત્ર 15 વર્ષ ની ઉમર માં આટલી બધી કમાણી કઈ રીતે કરતો હશે? આ યુવાન પાસે કાર ચાલવાનું લાઇસન્સ નથી પરંતુ તેના ઘર ના પાર્કિંગ માં લક્સરીયસ કારો ની લાઈન છે.
આ યુવાન ની યુ ટ્યુબ માં પોતાની એક ચેનલ છે. જેમાં ડોનલૈડ ડાઉડર ઘણા બધા રસપ્રદ વિડિયો પોસ્ટ કરતો હોય છે. જે વિડીયો તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવતા હોય છે. તે યુ ટ્યુબ માં વિડીયો પોસ્ટ કરીને કરોડો ની કમાણી કરે છે. તેને યુ ટ્યુબ ચેનલ માં હાલ 6-લાખ થી પણ વધુ સબસ્ક્રાઈબર છે. આ યુવાન એટ્લુ બધું કમાય છે કે તેની પાસે કરોડો કરોડો રૂપિયા ની કારો છે.
ડોનલૈડ ડાઉડર ને કારો નો ખુબ શોખ છે. આથી તેની પાસે ફરારી થી માંડી ને તમામ એવી લક્સરીયસ કારો છે જેની કિંમત 30 કરોડ થી પણ ઉપર છે. જેમાં રોલ્સ રોયસ પણ સામેલ છે. ડોનલૈડ ડાઉડર માત્ર 15 વર્ષ માં જ આટલી બધા રૂપિયા કમાય છે. તેના ઘણા બધા ફેન્સ યુ ટ્યુબ માં જોવા મળે છે.