ટીપ-ટીપ બરસા પાની પર યુવતી એ વરસતા વરસાદ માં એવો બોલ્ડ ડાન્સ કર્યો કે જોઈ લોકો થઇ ગયા પાણી પાણી, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા વિડીયો ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્ન ના વિડીયો, ડાન્સ ના વિડીયો અને જંગલી પશુ પ્રાણીઓના વિડીયો લોકોને ખાસ પસંદ આવતા હોય છે.
લોકો આજકાલ સોશિયલ મડીયા ઉપર ફેમસ થવા માટે અનેક વિડીયો શેર કરતા હોય છે જેના દ્વારા કમાણી પણ કરતા હોય છે. હાલમાં એક એવો જ ધમાકેદાર વિડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ ટીપ ટીપ બરસા પાની ઉપર એવો જબરદસ્ત ડાન્સ કર્યો છે કે જેને જોઈને લોકો તેના ચાહક બની ગયા છે.
વીડિયોની વાત કરવામાં આવે તો એક અગાસી ઉપર વરસતા વરસાદમાં યુવતી એ પીળા રંગની સાડી અને સફેદ રંગનું બ્લાઉઝ પહેરીને એવી પોતાની કમર લચકાવી છે કે લોકોએ તેના દિવાના થઈ ચૂક્યા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ વરસાદ પણ ખૂબ જ ધોધમાર વરસી રહ્યો છે અને વરસાદની વચ્ચે યુવતી ટીપ ટીપ બરસા પાની ઉપર એવો બોલ્ડ ડાન્સ કરી રહી છે કે,
લોકો ને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. youtube ચેનલ ઉપર આ વીડિયોને શેર કરવામાં આવેલો છે અને અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે. આવા વિડીયો લોકો ને જોઈ ને મન પ્રફુલ્લિત થઇ જતું હોય છે. અત્યાર સુધી માં લાખો લોકો એ આ વિડીયો ને જોઈ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!