IndiaNational

ટ્રેનમા મુસાફરી સમયે ખોટી ઉતાવળ નાં કરશો નહીંતો બનવું પડશે આવા ગંભીર અકસ્માતનો ભોગ વિડીયો જોઈને..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં વ્યક્તિ ઘણો વ્યસ્ત થઈ ગયો છે. તે હંમેશા પોતાના કાર્યને લઈને ઉતાવળ માં જ રહે છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેઓ વ્યક્તિ ને પોતાના કાર્યને લઈને એક સ્થળેથી બીજા સ્થળે જવાનું હોઈ છે આ માટે લોકો ટ્રેન નો પણ ઉપયોગ કરે છે પરંતુ આવા સમયે ઘણી વખત વ્યક્તિ સાથે એવા અકસ્માત બની જાય છે જેને જોઈને આપણા પણ હોસ ઉડી જાય છે.

ટ્રેન માં ટિકિટ લીધા વિના ફ્રિમા સફર કરવા કે ટ્રેન માં જગ્યા મેળવવા ઉપરાંત કાર્ય સ્થળે ઝડપી પહોંચવા માટે ઘણી વખત લોકો ચાલતી ટ્રેન માં સવાર થવાની કોશિશ કરતા હોઈ છે પરંતુ આ સમયે ઘણી વખત વ્યક્તિ પોતાનું નિયંત્રણ ખોઈ બેસે છે અને નીચે પડી જાય છે આવા બનાવ માં ઘણી વખત વ્યક્તિ ને પોતાનો જીવ પણ ગુમાવ્વો પડે છે અથવાતો ગંભીર ઈજાઓ નો શિકાર પણ બનવું પડે છે.

હાલમાં આવોજ એક ગંભીર અકસ્માત નો વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતો હોઇ છે. પરંતુ આ દરમિયાન તેની સાથે એક અકસ્માત થાય છે, જે બાદ ઘણી મુશ્કેલીઓથી તેનો જીવ બચાવી શકાય છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે આ વ્યક્તિ ટિકિટ વિના ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે, તેવામાં વ્યક્તિ નો પગ લપસી જાય છે અને તે ટ્રેન સાથે 30 મીટર સુધી ઢસડાઇ જાય છે જો કે યુવક ના નસીબ કે ઘટના સમયે ત્યાં હાજર RFF જવાન તેણે પોતાની તરફ દોડે છે અને કોઈ ગંભીર ઈજા પહોંચે તે પહેલા જ યુવક ને પોતાની તરફ ખેંચી લે છે. આ ઘટના જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બીજી તરફ જો તે આરપીએફ જવાન ન હોત તો કદાચ યુવાન સાથે મોટી દુર્ઘટના બની શકત.

જો વાત આવું પાગલ પણ કરનાર યુવક અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ રીમ બહાદુર જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે આરપીએફ જવાનનું નામ પણ હેડ કોન્સ્ટેબલ રઘુબીર સિંહ છે. ઘટના બાદ વ્યક્તિ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેની પાસેથી દંડ તરીકે 1000 રૂપિયા લેવામાં આવ્યા.

 

Instagram पर यह पोस्ट देखें

 

Viral Bhayani (@viralbhayani) द्वारा साझा की गई पोस्ट

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *