ડ્રાઈવરની આ ભૂલના કારણે ટ્રક પુલ પરથી ખાબકી ગયો! અકસ્માત માં ટ્રકના ડ્રાઈવર અને તેની સાથે રહેલા વ્યક્તિનું…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માત ની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે લગભગ દરરોજ અનેક લોકો અકસ્માત ના ભોગ બનતા હોઈ છે જેના કારણે અનેક લોકો આર્થિક નુકશાન પણ ઉઠાવવું પડે છે જયારે ઘણા અકસ્માતો એટલા ગંભીર હોઈ છે કે લોકો ને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. અકસ્માત સર્જાવવાનું મુખ્ય કારણ વાહન ચાલક ની ભૂલ અને ગેર સમાજને માનવામાં આવે છે.
રસ્તા પર લોકો ખોટી રીતે અને વધુ ગતિએ જે રીતે વાહનો ચલાવે છે તેના કારણે અકસ્માત સર્જાઈ ચા હાલમાં આવોજ એક વિકારળ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક ટ્રક પુલ પરથી નીચે ખાબકી ગયો છે.
આ અકસ્માત અંગે ની વિગતો આ પ્રમાણે છે.રાજ્યમાં બનાસકાંઠા જીલ્લો અકસ્માત માટે મુખ્ય કેન્દ્ર બનતું જાય છે તેમ એક પછી એક અનેક અકસ્માત અહીંથી સામે આવે છે હાલમાં જે અકસ્માત સામે આવ્યો છે તે પણ બનાસકાંઠા જીલ્લાનો છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણાહાઇવે પર સર્જાયો છે. કે જ્યાં એક સ્પીડ માં આવતા ટ્રકે નિયંત્રણ ગુમાવતા ટ્રક પુલથી નીચે પડી જતા વિકરાળ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો વિકરાળ હતો કે ટ્રાફિક જામ થઇ ગયું જોકે આ અકસ્માત માં રાહત ની વાત એ હતી કે અકસ્માત બાદ ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ સુરક્ષિત નીકળી ગયા હતા અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.