ઉપાસના કામીનેનીએ પુત્રી ક્લિન ની સાથે પ્રથમ વરલક્ષ્મી વ્રત ઉજવ્યું,જ્યા લહેંગા ‘ચોલી’માં લાડલી દીકરી દેખાઈ બહુ જ ક્યૂટ ….જુવો તસવીરો
સાઉથ સ્ટાર રામચરણ અને તેમની પત્ની ઉપાસના કામીનેની પોતાના જીવનના સૌથી સારા શ્રણ ને અત્યારે જીવવામાં વ્યસ્ત જોવા મળી આવી છે. તેમને 20 જૂન 2023 ના રોજ પોતાની રાજકુમારી ક્લિન કારા કોનીડેલા ના આગમન ની સાથે પહેલીવાર માતા પિતા બનવાનો જશ્ન મનાવ્યો હતો. હવે ઉપાસના એ પોતાની દીકરી સાથે પહેલું વરલક્ષ્મી વ્રત મનાવ્યું જેની એક પ્યારી તસ્વીર શેર કરી છે.
તમને જણાવી દઈએ કે વરલક્ષ્મી વ્રત ને વરલક્ષ્મી પૂજા પણ કહેવામાં આવે છે. આ મુખ્ય રૂપથી દક્ષિણ ભારતમાં વિવાહિત હિન્દૂ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ પૂજા દેવી લક્ષ્મી ને સમર્પ્રિત હોય છે. 1 સપ્ટેમ્બર 2023 ના રોજ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પરથી ઉપાસના કામીનેની એ પોતાની દીકરી ક્લિન કારા ની સાથે પોતાના પહેલા વરલક્ષ્મી પૂજન ની એક ક્યૂટ તસ્વીર પોસ્ટ કરી. આ તસ્વીરને સુંદર પૂજા સ્થળ પર ક્લિક કરવામાં આવી હતી. જ્યારે પંડિત જી પણ મંત્રો જાપ કરી રહયા હતા.
ત્યાં જ પૂજા સેટઅપ ની પાછળ ઉપાસના પોતાની દીકરી ની સાથે બેઠી નજર આવી હતી. જ્યા ઉપાસના મેરૂનીશ રેડ કલર ના કુર્તા સેટ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી ત્યાં જ તેમની બાળકી વ્હાઇટ લહેંગા ચોલી માં બહુ જ ક્યૂટ લાગી રહી હતી. આ તસ્વીર શેર કરતા તેના કેપશનમાં લખ્યું કે આના થી વધારે કઈ માંગી શક્તિ નથી. મારી ક્લિન કારા ની સાથે મારું પહેલું વરલક્ષ્મી વ્રત. 7 ઓગસ્ટ 2023 ના રોજ પોતાની ડિલિવરી ના 48 દિવસ બાદ ઉપાસના જ્યુબલી હિલ્સ ના અપોલો હોસ્પિટલમાં આયોજિત એક કાર્યક્રમ માં અધિકારીક રીતે બાળકોની સ્વાસ્થ્ય સેવાનો શુભારંભ કર્યો હતો.
આ ઇવેન્ટમાં તેમને મીડિયા અને થોડા મહેમાનો ની ઉપસ્થિતિ માં લોકોનું અનાવરણ કર્યું હતું. આ ઇવેન્ટ માં મધરહૂડ ની પોતાની ઈમોશનલ જર્ની પણ શર કરી હતી, ઇવેન્ટની કેટલીક તસવીરોમાં, ઉપાસના ઔપચારિક પોશાકમાં સુંદર દેખાતી હતી, જેમાં કાળા પ્લીલેટેડ સ્કર્ટ સાથે ક્રિસ્પ વ્હાઇટ શર્ટનો સમાવેશ થતો હતો. તેણીએ તેણીની સિગ્નેચર હેરસ્ટાઇલ હાફ પોનીટેલ અને મિનિમલ મેકઅપ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!