વાવાઝોડાની અસરનો આ વિડીયો જોશો તો તમારા પણ હોશ જ ઉડી જશે ! એવો ભયંકર નજરનો સર્જાયો કે યુઝરો પણ બોલી ઉઠ્યા ‘હે ભગવાન….
મિત્રો હાલના સમયમાં તમને ખબર જ હશે કે બિપોરજોય વાવાઝોડાએ જાણે ગુજરાત પર આફતના સમાચાર લઈને આવ્યો હોય તથા આફતની હેલી લાવતો હોય છે તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં આ વાવઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર તથા કચ્છના તમામ ભાગોને ખુબ નુકશાન કરી શકે છે.
એવામાં જો વાત કરવામાં આવે તો આ અંગેના અનેક એવા વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ ફરતી થઇ છે, એટલું જ નહીં મુખ્ય વાત તો એ છે કે આ ચક્રવાત ખુબ ઝડપી રીતે આગળ વધી રહ્યું છે પરંતુ ખુશખબરી એ છે કે આખા ગુજરાત પર આ વાવાઝોડાની અસર નહીં રહે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં આની અસર થવા પામવાની છે.
હાલ ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ દરેક લોકોનું હૈયું જ કંપી ઉઠ્યું હતું, જણાવી દઈએ કે કચ્છના મુદ્રા પોર્ટ પર વાવાઝોડાને લઈને એવા ખતરનાક દ્રશ્યો સર્જાયા હતા કે તે જોયા બાદ સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા, આવા ભયાનક દ્રશ્ય જોઈ દરેક સોશિયલ મીડિયા યુઝરોના મોઢે ખાલી એ જ વેણ હતા કે ‘હે ભગવાન’ ખરેખર આવા ખતરનાક દ્રશ્યો આપણેને દરેક વાવઝોડામાં દેખાય જ આવતા હોય છે.
આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ પસંદ પણ આવી રહ્યો છે,વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો હતો. આ વાવઝોડા વિશે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું હાલ ફક્ત 300 કિમિની દુરીએ છે. આથી દરિયાકાંઠાના વિસ્તારો તથા જે જે શેત્રો પર આ વાવઝોડુ વિનાશ ખંખેરવાનું છે તેવા સ્થળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ ત્યાંના લોકોને સુરક્ષિત લોકોને ખસેડી દેવામાં આવેલ છે.
View this post on Instagram