વરુણ ધવન એ પત્ની નતાશા દલાલ સાથે શેર કર્યો આવો ફોટો કે જેને જોઈને લોકો એ….

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજીનો છે ટેકનોલોજીના માધ્યમથી વડે લોકો એક બીજાને સંપર્કમાં રહે છે આવા સંપર્કમાં રહેવા માટે લોકો એક અથવા બીજા સોશિયલ મિડિયામાં ના વિવિધ માધ્યમો નો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા ઉપર સામાન્ય વ્યક્તિ થી લઈ મોટા મોટી હસ્તીઓ પણ જોવા મળે છે.

આવી મોટી હસ્તીઓ પોતાના ચાહક વર્ગ ના સંપર્કમાં રહેવા અને તેમની સાથે વાતો કરવા ઉપરાંત પોતાના અમુક આનંદ અને પોતાને ગમતા ક્ષણો પોતાને ચાહક વર્ગ સાથે શેર કરવા માટે આવા મધ્યમ અને ઉપયોગ કરે છે. આપણે સૌ જાણીએ છીએ તે હમણાં જ કરવા ચોથનું વ્રત પૂરું થયું છે જેને લઇ સમગ્ર બોલીવુડ ના ફિલ્મી કલાકાર આ વ્રત ને લઈને ઘણા જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. આવ કલાકારો માંથી એક અભિનેતા વરુણ ધવન અને તેમના પત્ની નતાશા દલાલ છે. આજ વખતે આ નતાશાનું પ્રથમ કરવા ચોથનુ વ્રત હતું.

જેને લઇ ને નતાશા અને વરુણ બંને ઘણા ખુશ દેખાતા હતા. વરુણે નતાશા સાથેના પોતાના ઘણા ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. આ ફોટા ઓમા તે બંને ઘણા જ ક્યૂટ લાગી રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે આ તસવીરોમાં કંઈક ખાસ જોયું. અને કમેન્ટ વિભાગમાં પૂછવાનું શરૂ કર્યું કે શું કોઈ સારા સમાચાર છે?

 

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

જો વાત બંને ના પહેરવેશ અંગે કરીએ વરુણે ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો જ્યારે નતાશાએ સુંદર પોશાક પહેર્યો હતો. તેમના આ લુક અને સાદગીના વખાણ લોકો કરી રહ્યા છે. પોતાની અને નતાશા ના ફોટા શેર કરતા વરુણે બધાને કરવા ચોથની શુભકામના ઓ આપી. જોકે વરુણે મુક્લ આવા ફોટાઓ પૈકી એક ફોટો એવો હતો જેના જોતાં લોકોને આશ્ર્ચર્ય થયો અને લોકો પ્રશ્ન કરવા લાગ્યા કે શું નતાશા ગર્ભવતી છે? જો કે આ વાત જાણી લોકો પણ ખુશ હતા.

જોકે આમાં લોકોનો વાંક નથી. વરુણે મૂકેલા ફોટાઓ પૈકી એક ફોટો એવો હતો જેમાં તેનો હાથ નતાશાના પેટ પર હતો લોકો આ પોઝ સમજી શક્યા નહી. તેમને લાગ્યું કે આ સારા સમાચાર અંગે એક નિશાની છે. જો વાત આ બંને ના લગ્ન વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે તે બંને ના લગ્ન 24 જાન્યુઆરી ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *