જો તમે પણ રાતની વધેલી રોટલી નાખી દેતા હોવ તો જરૂર વાંચજો આ લેખ ! વાસી રોટલી કરે છે આ આ મોટા ફાયદા, આ બીમારી માટે….
મિત્રો તમને ખબર જ હશે કે દરેક ઘરોમાં રાતની વધેલી રોટલી ક્યાં તો ગાયને ક્યાં તો કૂતરાને ખવડાવી દેવામાં આવતી હોય છે પરંતુ શું તમને ખબર છે આ વાસી રોટલી આપણા શરીર માટે પણ ખુબ અસકારક સાબિત થઇ શકે છે અને આપણા સ્વસ્થને સારું રાખે છે? ના ઘણા ઓછા લોકો હશે જે આવી વાસી રોટલીના ઉપયોગ તથા ફાયદાને નહીં જાણતા હોય, તો ચાલો વાસી રોટલીના ફાયદા વિશે આજે અમે તમને જણાવી દઈએ.
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો કોરોના મહામારી ગયા બાદ આખા દેશમાં અનેક નવા નવા રોગો હાર્ટઅટેકની સમસ્યા તથા શુગરની સમસ્યામાં વધારો થવા પામ્યો છે, આવી પરેશાનીથી કંટાળીને લોકો ડોક્ટરની સલાહ લેવા માટે જતા હોય છે પરંતુ હાલ અમે એક નવી જાણવા જેવી બાબત લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ ચોકી જ જશો. જો તમારે શુગરની બીમારીથી બચીને રેહવું હોય તો આ ઘરેલુ ઉપાયને જરૂરને જરુર અજમાવો જ જોઈએ.
શુગર વધતા ડોક્ટરની સલાહ લેતા એવું જાણવા મળે છે કે ડાયાબિટીસ જેવી બીમારીમાં રોટી ખાવાથી નુકશાન થઇ શકે છે જ્યારે આજ રોટલી વાસી થઇ જાય અને પછી તેનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે ખુબ ફાયદાકર્ક પણ સાબિત થાય છે. જણાવી દઈએ કે જો તમારે ડાયાબિટીસની બીમારીથી છુટકારો પ્રાપ્ત કરવો હોય તો તમારે 12 કલાકથી 15 કલાક સુધીની વાસી રોટલીનું સેવન કરવું જોઈએ.
એટલે કે રાત્રે તૈયાર કરવામાં આવેલ રોટલીને સવારે ખાવામાં આવે તો તે શરીર માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે, જો તમે વાસી રોટલી સાથે દૂધ અથવા તો કોઈ શાક સાથે ખાશો તો તેનાથી તમારું ડાયાબિટીસ લેવલમાં વધારો નહિ કરે. આ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત તો એ છે કે દૂધ ખથી દૂધના તાપમાનને ખાસ જોવાની જરૂર રહે છે, દૂધ વધારે ઠંડુ ન હોવાનું જોઈએ અને દૂધમાંથી મલાઈને કાઢી નાખવામાં આવે છે જે બાદ 15 થી 20 ઇનિત સુધી ઠંડુ થવા દઈને દૂધનું સેવન કરવું જોઈએ.