બાળક ને સ્વિમિંગ પુલ માં ડૂબતા જોઈ પિતા એ દોટ મૂકી અને પછી જે થયું તે જોઈ ચકિત રહી જશે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈ ને હચમચી જશે. એક નાનો બાળક અચાનક સ્વિમિંગ પુલ તરફ દોટ મૂકે છે અને ત્યારબાદ જે થયું તે જોઈ ને તમે પણ ચકિત રહી જશે. ઉનાળા ની ગરમી માં લોકો સ્વિમિંગ પુલ નો સહારો લેતા હોય છે. બહાર વિદેશ માં તો નાના બાળકો ને પણ સ્વિમિંગ શીખતાં હોય છે.
વાયરલ વિડીયો બહાર વિદેશ નો છે. જેમાં જોઈ શકાય છે કે, એક નાનો બાળક સ્વિમિંગ પુલ પાસે હોય છે. બાળક અચાનક જ સ્વિમિંગ પુલ ની તરફ દોટ મૂકે છે. અને તેનું દોટ મુકવામાં બેલેન્સ રહેતું નથી. અને તે સીધો સ્વિમિંગ પુલ માં પડી જાય છે. તે જયારે સ્વિમિંગ પુલ માં પડે છે ત્યારે તેની આજુબાજુ કે સ્વિમીંગ પુલ માં કોઈ હાજર હોતું નથી.
આ દરમિયાન તેના પિતા દૂર હોય છે તે બાળક ને સ્વીમિંગ પુલ માં પડતા જોઈ જાય છે. અને તે દૂર થી દોટ મૂકી ને આવે છે. અને ડાયરેક્ટ પાણી માં કૂદી પડે છે. અને ફટાફટ બાળક ને બહાર કાઢે છે. અને બાળક ને બચાવી લે છે. ખરેખર પિતા ને સલામ છે. બાળક ને ડૂબતો જોઈ ને તરત જ આવી જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જુઓ વિડીયો.
View this post on Instagram
લોકો પિતા ના વખાણ કરી રહ્યા છે. અને ભગવાન નો આભાર માને છે કે સમયસર પિતા બાળક ને બચાવવા માટે આવી ગયા. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.