શત્રુઘ્ન સિન્હા એ કર્યો મોટો ખુલાસો ! તે તેની પુત્રી સોનાક્ષી ને મિલકત મા નઈ આપે હિસ્સો…જાણો શું છે કારણ.
બૉલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી સોનાક્ષી સિન્હા આજે બૉલીવુડ માં ખુબ જ નામ કમાય ચુકી છે. આજે તેને ઘણા સુપરહિટ મુવી માં કામ આપેલું છે. તેની ફિલ્મો બ્લોકબસ્ટર હોય છે. સોનાક્ષી સિન્હા નાનપણ થી ફિલ્મો ની સાથે જોડાયેલી છે. તેમના પિતા શત્રુઘ્ન સિંહ પણ તેના જમાના ના એક મહાન હીરો રહી ચૂકેલા છે. તેણે પણ એક થી એક ચડિયાતી ફિલ્મો માં કામ આપેલું છે.
હાલમાં શત્રુઘ્ન સિન્હા ખુબ જ ચર્ચા માં જોવા મળે છે. વાત એવી છે કે શત્રુઘ્ન સિંહ એ તેની પુત્રી સોનાક્ષી ને પોતાની જાયદાદ માં હિસ્સો આપશે નહિ તેવું સ્પષ્ટ જણાવી દીધું છે. આવું શા કારણે કીધું હશે? આ વાત સાંભળીને તેના ચાહકો પણ હેરાન થઇ ગયા છે. આ વાત 2019 ની છે જયારે શત્રુઘ્ન સિન્હા લોકસભા ની ચૂંટણી દરમિયાન હાલફનામું ભરતી વખતે તેની સંપત્તિ નો ખુલાસો કર્યો હતો.
શત્રુઘ્ન સિન્હા એ તેમાં તેની સંપત્તિ લગભગ 193-કરોડ ની આસપાસ કહી હતી. એવામાં અરબો રૂપિયાના માલિક શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે તેની પુત્રી ને તે કઈ જ હિસ્સો નહિ આપે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શત્રુઘ્ન સિન્હા એ જણાવ્યું હતું કે, તેની સંપતિ માંથી તે પુત્રી ને કઈ નઈ આપે. કારણ કે સોનાક્ષી સિન્હા પોતાના પર ડિપેન્ડેડ છે.
તે પોતાની મહેનત અને લગન થી બૉલીવુડ માં નામ કમાય છે. આજે સોનાક્ષી સિન્હા પાસે કરોડો ની સંપત્તિ છે. અને તેની પાસે કોઈ પણ વાત ની કમી નથી. સોનાક્ષી સિન્હા પોતાના ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા દબંગ ફિલ્મ થી એન્ટ્રી કરી હતી. આમા તે સલમાન ખાન ની સાથે નજરે આવી હતી. આ ઉપરાંત, દબંગ-2, બુલેટ રાજા, રાવડી રાઠોર, તેવર, હોલીડે વગેરે મુવી માં તેણે ખુબ જ સારી રીતે ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તેને ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા મા તે કોસ્ચ્યુમ ડિઝાયનર ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!