આશ્રમ-3 માં કવિતા નો રોલ નિભાવનાર ”અનુરીતા ઝા” એ કર્યો મોટો ખુલાસો કે શૂટિંગ દરમિયાન…
આશ્રમ-3 વેબ સિરીઝ માં જોવા મળતી અભિનેત્રી અનુરીતા ઝા એ પોતાનો અનુભવ શેર કરતા વેબ સિરીઝ ની માહિતી આપી હતી. અનુરીતા ઝા બિહાર ના એક નાનકડા ગામથી આવે છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા પોતાના જીવન વિશે પણ વાત કરી હતી. અનુરીતા ઝા આશ્રમ-3 વેબ સિરીઝ માં કવિતા નો રોલ કરતી નજરે ચડે છે. આ બાબતે તેને કહ્યું હતું કે, જયારે સિરીઝ માં એવા સીન આપવાના હતા ત્યારે તેને પોતે પહેલા તેમના પપ્પા ની પરમિશન મેળવી હતી.
તેને કહ્યું કે તે બિહાર ના એક સાધારણ પરિવાર માંથી આવે છે. તેને મનમાં હતું કે શૂટિંગ દરમિયાન કઈ એવા ગલત સીન ન થાય તેનું તે ધ્યાન રાખતી હતી. તેને પહેલા જયારે કહેવામા આવ્યું કે તમારે એવા એવા હોટ સીન કરવાના છે ત્યારે તેને પહેલા પ્રકાશ ઝા ની સાથે વાત કરી. અનુરીતા ઝા ને એ પણ નોતી ખબર કે આ સીન કઈ રીતે તે કરી શકશે.
આ બાબતે અનુરીતા ઝા એ સૌ પ્રથમ તેના પપ્પા સાથે ફોન માં વાત કરી અને તેમની પાસે પરમિશન માંગી કે અમુક એવા સીન કરવાના છે તે કરે કે નહિ? આ બાબતે તેમના પપ્પા એ કહ્યું કે, હા હા તે બિન્દાસ કરે. આ વાત ની તેણે તેના પરિવાર ને પહેલાથી જ જાણ કરી દીધી હતી. અનુરીતા ઝા ના પરિવાર માં તેમના પિતા, ભાઈ-ભાભી તેમને ખુબ જ સપોર્ટ કરે છે.
શૂટિંગ વિશે વાત કરતા કહ્યું કે, એવા સીન કરતા સમયે પ્રકાશ ઝા દ્વારા ખુભ જ ખ્યાલ રાખવામાં આવ્યો હતો કે એવી કઈ બાબત ના બને. તેને કહ્યું તે આ સીન દરમિયાન સેટ પર અમુક જ લોકો હતા. અને ખુબ સારી રીતે પોતાની ભૂમિકા નિભાવી હતી. શરૃઆત માં તે જયારે મુંબઈ માં આવી ત્યારે તેના પરિવાર ને થોંડુ તેનું ટેંશન હતું પણ હવે કોઈ ખાસ ચિંતા જોવા મળતી નથી તેમ તેને કહ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!