Entertainment

અંબાણી પરિવાર રાધિકા મર્ચન્ટ માટે 5-જૂને કરશે ખાસ પ્રોગ્રામ નું આયોજન.શું છે તે પ્રોગ્રામ જુઓ વિગતે.

Spread the love

મુકેશ અંબાણી અને તેનું પરિવાર આજે ભારત મા પોતાનું ખુબ જ ઊંચું નામ કમાય ચુક્યા છે. અંબાણી પરિવાર કોઈ ને કોઈ વાત ને લીધે સોશિયલ મીડિયા પર ખાસ ને ખાસ ચર્ચા માં હોય જ છે. ખાસ કરીને અંબાણી પરિવાર ની વહુઓ ખુબ જ ચર્ચા માં રહેતી હોય છે. અંબાણી પરિવાર માં નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને હવે નવું નામ આમા જોડાવા જય રહ્યું છે તે છે રાધિકા મર્ચન્ટ.

રાધિકા મર્ચન્ટ ત્યારથી ચર્ચા માં છે કે જયારે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ના પ્રિ-વેડિંગ પ્રોગ્રામ માં તે જોવા મળી હતી. આ પ્રોગ્રામ દરમિયાન ઘણા બધા બૉલીવુડ ના સ્ટાર પણ સામેલ હતા. ત્યારથી લઈને દરેક પ્રોગ્રામ માં રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર માં જોવા મળે છે. રાધિકા અને અનંત અંબાણી ના લગ્ન પણ કરવાની વાત સાંભળવા મળે છે.

અંબાણી પરિવાર ના અને અન્ય ઘણા બધા પ્રોગ્રામોમાં રાધિકા અને અને અનંત અંબાણી સાથે જ જોવા મળતા હોય છે. અને સારી રીતે બન્ને સમય પસાર કરતા જોવા મળે છે. બન્ને ના લગ્ન પહેલા જ રાધિકા અંબાણી પરિવાર માં સામેલ થઇ ચુકી છે. લોકો તો રાધિકા ને અંબાણી પરિવાર ની નાની વહુ માનવા પણ લાગ્યા છે.

રાધિકા મર્ચન્ટ એક ખુબ જ સારી ક્લાસિકલ ડાન્સર પણ છે. અને લીધે તેનું અલગ જ નામ છે. જાણવા મળ્યું કે, આગામી 5-જૂને રાધિકા મર્ચન્ટ ના શો ભરતનાટ્યમ શો નું આયોજન થવાનું છે. આ શો નું આયોજન અંબાણી પરિવાર દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. જેમાં અંબાણી પરિવાર દ્વારા એક સુંદર ઇન્વિટેશન કાર્ડ પણ છાપવામાં આવ્યું છે.

આ કાર્ડ માં રાધિકા ના માતા-પિતા ને ઇન્વિટેશન આપવામાં આવેલું જોવા મળે છે. રાધિકા નીતા અંબાણી ની ખુબ જ નજીક જોવા મળે છે. અંબાણી પરિવાર ના ઘણા પ્રોગ્રામ માં રાધિકા ભરતનાટ્યમ કરતી નજરે પડે છે. રાધિકા સાથે નીતા અંબાણી ફ્રેન્ડ નિ જેમ જ નજરે પડે છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *