અરે બાપરે ! આ કાર ચાલકે કાર ને એવી પલ્ટી મરાવી કે જોઈ ને અચબ્બીત્ત થઇ જશો…જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો રોજબરોજ વાયરલ થતા જ રહે છે. આખી દુનિયામાં રોજેરોજ કેટલાય વિડીયો સામે આવતા રહે છે. લોકો પોતાના કરતબો દેખાડતા નજરે પડે છે. અને લોકો ને મનોરંજન પૂરું પાડતા હોય છે. ક્યારેક એવા જ કરતબ દેખાડવાના ચક્કર માં કંઈક એવી દુર્ઘટના થઈ પડે છે કે બચવું મુશ્કિલ થઇ જાય છે.
એક કાર ચાલાક નો વિડીયો સામે આવ્યો છે. જેને જોઈ ને આપડે પણ ચોકી ઉઠશું. એક કાર ચાલાક નો વિડીયો એવો વાયરલ થયો કે કાર ચાલાક પડતો પડતો બચી જાય છે. કાર ચાલાક ની કાર પલ્ટી મારતી મારતી રહી જાય છે. જાણે કોઈ મુવી નો સીન નજરે જોતા હોઈ એ એવો સીન જોવા મળે છે.
વિડીયો માં જોઈ શકાય છે કે એક કાર ચાલાક ની કાર ફૂલ સ્પીડે એક રેતી ના ઢૂવા માંથી આવી રહી છે. અચાનક તેની કાર નું એક ટાયર બાજુ ની ખાઈ બાજુ ની કોર્નર પર વયુ જાય છે. અચાનક જ ટાયર ત્યાંથી ઉછળી ને આખી પલ્ટી મારી જાય છે અને પલ્ટી મારીને પછી રસ્તા પર ચાલવા પણ લાગે છે. કાર ચાલાક પોતાની કાર ને કાબૂ માં કરી લે છે.
કાર એવી હવામાં ઉછળે છે કે જોનારા તો જીવ અધ્ધર થઇ જાય. લોકો વિડીયો જોઈ ને ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને કાર જે રીતે બચે છે તેના માટે કહે છે કે ભગવાને તેને બચાવી લીધો. લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપીં રહ્યા છે. વિડીયો ને અત્યાર સુધીમાં ઘણી બધી લાઈક મળી ચુકી છે. જુઓ વિડીયો.
View this post on Instagram