ગુજરાત નું પ્રખ્યાત નૃત્ય એટલે ગરબા. ગુજરાતી લોકો આખા દેશ માં ગમે ત્યાં જશે કે વિદેશ ના કોઈ પણ ખૂણા માં જશે તે તેના પ્રિય નૃત્યુ ગરબા કરવાનું ક્યારેય નઈ ભૂલે. ગરબા કરીને પોતાની અલગ છાપ ઉભી કરી દેતા હોય છે. નવરાત્રી દરમિયાન ”માં અંબા” ના નવ દિવસ લોકો મન મૂકીને ગરબા કરતા હોઇ છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમા બે યુવતી શાનદાર ગરબા રમી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયો માં જોઈ શકાય છે કે બે યુવતીઓ રસ્તા પર જ ગરબા કરે છે. એવા ગરબા કરે છે કે લોકો ને સ્તબ્ધ કરી દે છે. ગરબા નું પ્રખ્યાત ગીત ”રમવા આવો માડી” ગીત જવું શરુ થાય છે કે એક યુવતી ગરબા ના સ્ટેપ્સ લે છે. અને હવામાં એવું શાનદાર સ્ટેપ કરી ને ચક્કર લગાવે છે કે લોકો નું મન હરિ લીધું.
એક યુવતી ના ગરબા ના સ્ટેપ પૂરા કરે કે બીજી યુવતી તરત પોતાના સ્ટેપ શરુ કરે છે. તે પણ શાનદાર રાઉન્ડ મારે છે. બન્ને યુવતીઓ સુંદર રીતે ગરબા ના કોસ્ચ્યુમ માં તૈયાર થયેલા છે. અને ગરબા રમતા રમતા શાનદાર એક્સપ્રેશન આપી રહી છે. ગમેં ત્યાં ગરબા ના ગીતો શરુ થાય અને ગુજરાતીઓ જ્યાં હોય ત્યાં ગરબા રમવાનું શરુ કરી દેતા હોય છે. જુઓ વિડીયો.
આ વિડીયો એટલો બધો શાનદાર છે કે લાખો લોકો એ જોઈ લીધો છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.