અંકિતા લોખંડે નો કુકીંગ કરતો લુક જોઈ ને તેના ફેન્સ પણ થઇ ગયા હેરાન, નવા ઘર ના નવા રસોડા માં…જુઓ વિડીયો.
હાલમાં અંકિતા લોખંડે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉંટ પર ઘણા ફોટો શેર કરતી જોવા મળે છે. અંકિતા લોખંડે એ વિકી જૈન સાથે લગ્ન કર્યા બાદ બન્ને લગ્ન જીવન ને સારી રીતે માણી રહ્યા છે. અંકિતા લોખંડે એ જેની સાથે લગ્ન કર્યા તે વિકી જૈન તે સ્ટાર પ્લસ ના રિયાલિટી શો ” સ્માર્ટ જોડી” ના વિજેતા રહી ચુક્યા છે. અંકિતા એ એક ઇન્ટરવ્યું માં જણાવ્યું કે, લગ્ન પછી તેનું જીવન ખાસ બદલાયું નથી.
કારણ કે તે અને વિકી જૈન ઘણા સમય થી સારા મિત્રો હતા. લગ્ન બાદ અંકિતા અને વિકી જૈને મુંબઈ માં નવું ઘર લીધું છે. અને આ નવા ઘર માં અંકિતા લોખંડે એ તેના પરિવાર ના સભ્યો માટે હલવો બનાવી રહી છે. તેવો વિડિયો તેણે તેના ઇન્સ્ટાગ્રામ ના એકાઉંટ પર શેર કર્યો છે. આ વિડીયો જોઈ ને લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
અંકિતા લોખંડે લાલ સાડી માં ખુબ જ સુંદર લાગી રહી છે. અને વિડીયો માં જોઈ શકાય છે કે તે હલવો બનાવે છે. તેના ફેન્સ ને તેના નવા ઘર નું નવું રસોડું બતાવે છે. અંકિતા નો આ કુકીંગ કરતો લુક તેના ફેન્સ નેં ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેણે રેડ ગોલ્ડન થ્રેડ વર્ક થી શણગારેલી લાલ સાડી પહેરી છે. અને સાથોસાથ ગોલ્ડન જવેલરી સાથે ખુબ જ સુંદર લાગી રહી છે. જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.