India

રસ્તા પર જોવા મળ્યો અત્યંત ડરામણો પડછાયો લોકો એ જોતા જ કહ્યું કે આતો ભૂત છે……જુઓ વિડીયો.

Spread the love

આજનો યુગ ટેક્નોલોજી નો યુગ છે. આજે પૃથ્વી ના લોકો ચંદ્ર પર પહોંચી ગયા છે. ચંદ્ર ની સાથે અન્ય ગ્રહો પર પહોંચી ગયા ટેક્નોલોજી એટલી બધી વિકસિત છે કે મનુષ્ય જેવું કામ કરતા રોબોર્ટ પણ વિકસાવાય ગયા છે. રોબોર્ટ પણ મનુષ્ય ની જેમ કામ કરતા જોવા મળે છે. ટેક્નલોજી થી આજના જમાનામાં બધું જ શક્ય બની ગયું છે. પણ હજુ સુધી કેટલાક એવા સવાલો છે જેમાં ટેક્નોલોજી પણ માર ખાય જાય છે.

21 મી સદી માં વાત થાય છે ભુતપ્રેત ની આજના યુગ મા હજુ ભૂત ની વાતો કેટલાય ના મોઢા પર સાંભળવા મળે છે. ક્યારેક તો ભૂતો કેમેરા માં કેદ થતા જોવા મળે છે. હવે એ સાચે જ ભૂત હશે કે કેમ એ વણઉકેલ્યો પ્રશ્ન છે. ઘણીવાર લોકો કહે છે કે તેને ભૂતો ને નજરે નજર જોયા છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઈ ને લોકો ભૂત વિશે અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ વિડીયો ફિલિપાઇન્સ ના પેંગાસીનાન શહેર નો છે. લોકો નું કહેવું છે કે આ ભૂત છે. આ વિડીયો ત્યાં એક કરિયાણા ની દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરા લાગેલા છે તેમાં કેદ થયેલો છે. વિડીયો માં જોઈ શકાય છે કે એક પડછાયો રસ્તો ક્રોસ કરતા જોવા મળે છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે પડછાયો જયારે રોડ ક્રોસ કરે છે ત્યારે તેની ઉપર થી બે ત્રણ ટ્રક અને એક ગાડી પણ ચાલી જાય છે છતાં પણ તેને કઈ થતું નથી.

ઘણા કહે છે કે આ કોઈ માણસ નો પડછાયો છે. પણ તે કઈક અલગ જ છે. આજની ટેક્નોલોજી માં એવું પણ શક્ય છે કે માણસ ના જેવું જ માણસ ના પડછાયો પણ ઉભો કરી શકાય છે.પણ આ વિડીયો જોઈ ને લોકો તેને ભૂત જ માની બેસે છે. હવે તે કેટલા અંશે સાચું હોય એ કહી શકવું મુશ્કિલ છે. ત્યાં આજુબાજુ માં રહેતા લોકો મા ગભરાટ નો માહોલ સર્જાયો છે. જુઓ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *