Entertainment

30-માળ ઊંચી ગગનચુંબી ઇમારત પરથી એક વ્યક્તિ વગર સહારે નીચે ઉતરતા વિડીયો થયો વાયરલ…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. અને લોકો અવનવા વિડીયો ની મજા માણતા હોય છે. લોકો સૌથી વધુ સમય સોશિયલ મીડિયા પર સ્પેન્ડ કરતા હોય છે. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડીયો ચીન દેશ નો છે.

આ વિડીયો માં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ 30-માળ ની એક ગગનચુંબી ઇમારત પર કે જે લગભગ 100-મીટર ઊંચી છે. તેમાં જાણે કે સ્પાઈડર મેન હોય તે રીતે તે દીવાલ ના સહારે નીચે ઉતારતો જોવા મળે છે. વિડીયો માં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બિલ્ડીંગ માં અમુક માળ સુધી ઉભેલો છે. તે વ્યક્તિ વારંવાર પોતાનો મોબાઈલ જોયા કરે છે અને ત્યારબાદ જે હરકત કરે છે તે જોઈ ને ચોંકી ઉઠશો.

એક માણસ અચાનક જ બારી માંથી બહાર આવીને સ્પાઈડર મેન ની જેમ વગર સહારે બિલ્ડીંગ માંથી નીચે ઉતરવા લાગે છે. આ દરમિયાન ફાયરસ્ટાફ પણ ઘટના સ્થળ પર પહોંચે છે. પણ તે તો ત્યારે અડધે સુધી નીચે ઉતરતા ઉતારતા પહોંચી ગયો હોય છે. અને જયારે તે નીચે ઉતરતો હોય છે ત્યારે, ત્રીજા માળે જયારે આવે છે ત્યારે લોકો અને ફાયર સ્ટાફ તેને અંદર ખેંચી લે છે. જુઓ વિડીયો.

અને વ્યક્તિ નો બચાવ થાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ યુવક ની સરખામણી સ્પાઈડર મેન સાથે કરે છે. અને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપે છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *