IndiaNational

જાહેરમાં લડતા યુવક યુવતીના ઝઘડામાં જયારે બચાવવા આવ્યો ડિલીવરી બોય પરંતુ થયો એવો હાલ કે વીડિઓ જોઇને ચોકી જાસો.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોસ્યલ મીડયા પર લોકો ઘણા એક્ટીવ રહે છે સોસ્યલ મીડિયાના વિવિધ માધ્યમ નો લોકો દ્વારા ઘણા બહોળા પ્રમાણ માં ઉપયોગ થાય છે અને લોકો વિવિધ માધ્યમ પર અનેક વીડિઓ શેર કરતા હોઈ છે હાલમાં લોકો ને અલગ અલગ વીડિઓ બનાવવા અને શેર કરવા ઘણા પસંદ આવે છે તેવામાં સોસ્યલ મીડયા પર લડાઈ નો આવોજ એક વીડિઓ ઘણો વાયરાલ થઇ રહ્યો છે જેને જોઇને તમારા પણ હોશ ઉડી જાય છે.

કે જ્યાં જાહેરમાં પ્ર્રેમી પ્રેમિકા લડતા હોઈ છે તેમની વચ્ચે જયારે એક ડિલીવરી બોય આવે છે પછી જે થાય છે તે હેરાન કરતી બાબત છે તો ચાલો આ વીડિઓ અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ વીડિઓ ઓડીશા ના ભુનેશ્વર નો છે વીડિઓ માં એક પાર્ક જોઈ શકાય છે અને પાસે એક રસ્તો છે કે જ્યાં ભારે અવર જવર જોઈ શકાય છે. આ પાર્ક પાસે એક યુવક યુવતી ઉભા હોઈ છે તેમની વાત પરથી તેઓ પ્રેમી પ્રેમિકા હોઈ તેવું લાગે છે.

અહી યુવક અને યુવતી વચ્ચે ઝઘડો ચાલતો હોઈ તેમ લાગે છે યુવતી યુવક પર પોતાની સાથે ધોકો કરવાનો અને લગ્ન નું વચન આપી લગ્ન નહિ કરવાનો તથા અન્ય મહિલા સાથે સંબંધ હોવાને કારણે ઝઘડો કરે છે જે બાદ યુવક ને અપ શબ્દો કહે છે અને તેને મારે પણ છે આ બધું રસ્તા પર પસાર થતા લોકો જોતા હોઈ છે જોકે કોઈ આ ઝઘડામાં પાડવા માંગતું ના હોઈ તેમ દરેક ત્યાંથી ચાલ્યા જાય છે.

તેવામાં એક ડિલીવરી બોય ત્યાંથી પસાર થાય છે અને તે મહિલા અને પુરુષ ના ઝઘડા ને શાંત કરવાનની કોશિશ કરે છે પરંતુ મહિલા તેને પણ ગાળો આપે છે જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલા ચાલી થાય છે અને જે ડિલીવરી બોય ઝઘડો શાંત કરવવા આવ્યો હતો તેની સાથે જ ઝઘડો શરુ થઇ જાય છે જે બાદ ડિલીવરી બોય યુવતીના મોઢા તથા સરીર પર અનેક વાર કરે છે અને મારામારી ની ઘટના બને છે હાલમાં આ ઘટના ને લઈને બે વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણા જ વાયરલ થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *