India

આવી ભયાનક મોત ક્યારે નહિ જોઈ હોઈ! મુંબઈના આ વીડિઓને કારણે લોકોમાં ખોફનો માહોલ છે લોકો આવી દર્દનાક મોતના કારણે વ્યાકુળ છે.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા વ્યક્તિને ઘણું જ મુલ્યવાન જીવન આપવામાં આવ્યું છે માટે આ જીવન ને સારી રીતે વ્યતીત કરવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે જોકે વ્યક્તિ ક્યારે? કેવી રીતે ? કઈ જગ્યાએ ? મૃત્યુ પામશે તેના અંગે કોઈને પણ માહિતી હોતી નથી. ઘણી વખત વ્યક્તિ કુદરતી રીતે મૃત્યુ પામે છે. તો ઘણી વખત વ્યક્તિ કોઈ અકસ્માત માં મૃત્યુ પામે છે.

આપણે અકસ્માત માં મૃત્યુ પામતા લોકોના વીડિઓ ઘણી વખત સોસ્યલ મીડયા પર જોતા હોઈએ છીએ જેના કારણે આપણે વિચલિત થઇ જઈએ છીએ, હાલમાં આવોજ એક ડરામણો અને વિચલિત કરતો વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા પછી લોકો વ્યક્તિ ના મૃત્યુ ના કારણે હેરાન રહી જાય છે. આ વીડિઓ જોતા સાચેજ લાગે છે કે જીવન ઘણું ટુકું છે તો ચાલો આપણે આ વીડિઓ અંગે વધુ માહિતી મેળવી.

મળતી માહિતી અનુસાર વાયરલ થઇ રહેલ વીડિઓ મુંબઈના દહિસર વિસ્તારની મહાલક્ષ્મી એસઆરએ સોસાયટી નો છે વીડિઓ માં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઘરની બહાર આવે છે અને પાસે ના એક વ્યક્તિ સાથે વાત કરવા લાગે છે. આજ સમયે તે વ્યક્તિ પર અચાનક ઉપરથી એક પથ્થર જોરથી સીધો જ વ્યક્તિના માથા પર પડે છે. પથ્થર પડવાની ગતિ એટલી ઝડપી હતી કે આ વ્યક્તિ ત્યાં જ જમીન પર પડી ગયો.

જોકે આ વ્યક્તિ સાથે વાત કરનાર વ્યક્તિ આ ઘટના જોઈને ધ્રૂજી ગયો અને બૂમો પાડવા લાગ્યો. થોડી જ વારમાં આસપાસ ના લોકો એકઠા થઇ ગયા અને તે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. જો કે આ પત્થર કેવી રીતે પડ્યો અને ક્યાંથી પડ્યો તે અંગે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *