દુનિયાની સૌથી મોટી યોદ્ધા માં! માદા પક્ષીએ પોતાના બાળકોને બચાવવા માટે JCB સામે લડત કરી અને આખરે જુઓ વીડિઓ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં માતાનું શું મહત્વ હોઈ છે આપણે સૌ જાણીએ છીએ કે માતા એ બાળકોની રક્ષક અને શુભ ચિંતક માનવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે માતાની ઈચ્છા પોતાના બાળકને દરેક મુસીબત અને તકલીફો સામે રક્ષણ આપવની હોઈ છે. ભલે પછી તે માટે માતા પર જોખમ આવી જાય માં પોતે દુખ સહન કરી બાળકોને સુખ આપવાની સતત પ્રયત્ન કરે છે.
આમ પણ કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ પહોચી શકતા નથી માટે તેમણે માતાને ધરતી પર મોકલ્યા ખરેખર જીવનમાં કોઈ પણ વ્યક્તિ માતાનું સ્થાન નથી લઇ શકતું જોકે માતા નો આવો પ્રેમ ફક્ત માણશોમાં જ જોવા મળે છે એવું નથી આવો પ્રેમ પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ જોવા મળે છે. આપણે સૌ સોસ્યલ મીડયા પર અવાર નવાર માતાના પ્રેમનો આવો વીડિઓ જોયો છે જેમાં પ્રાણીઓ અને પક્ષીઓ નો પ્રેમ જોવા મળે છે.
કે કઈ રીતે પ્રાણીઓ પોતાના પોતાના બાળકોને રક્ષણ આપે છે. તેવામાં હાલમાં સોસ્યલ મીડયા પર આવોજ એક વીડિઓ વીડિઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક માદા પક્ષીનો પોતાના બાળકો પ્રેત્યે નો પ્રેમ જોવા મળે છે જો વાત વાયરલ વીડિઓ અંગે કરીએ તો તેમાં એક ખેતર જેવું સ્થળ જોવા મળે છે જેના પર અમુક ઈંડા જોવા મળે છે આ ઈંડાઓ પાસે એક પક્ષી જોવા મળે છે જે બાદ થોડે દુર થી એક JCB આવતું જોવા મળે છે.
જેવું આ પક્ષી JCB ને નજીક આવતા જુઓ છે કે તરત જ તે જોર જોરથી અવાજ કરવા લાગે છે અને ઈંડા સામે રક્ષક ની જેમ ઉભું રહી જાય છે અને જ્યાં સુધી JCB ના જાય ત્યાં સુધી તે અવાજ કરવાનું કે તેનો સામનો કરવાનું છોડતું નથી તેવામાં હાલમાં પક્ષીની આ બહાદુરી નો વીડિઓ લોકો ઘણો પસંદ કરી રહ્યા છે અને પક્ષીને ખોટી રીતે હેરાન ના કરવા અંગે પણ સલાહ આપી રહ્યા છે.
Mother’s Will.❤️ pic.twitter.com/13jvq0MZKY
— Awanish Sharan (@AwanishSharan) April 11, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.