આ સુંદર અભિનેત્રી નો યોગ કરતો વિડીયો વાયરલ ! જોઈને તમને પણ થશે યોગ કરવાની ઇચ્છા… જુઓ વિડીયો….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.
હાલ આવો જ એક વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ વિડીયો યોગ ને લાગતો છે. જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો આ વિડીયો અશકા ગોરાડિયા નો છે. તેઓ પોતાની તંદુરસ્ત અને ફિટનેસ માટે પ્રખ્યાત છે. જો કે છેલ્લા ઘણા સમયથી તેઓ મનોરંજન ઉદ્યોગથી દૂર ચાલી રહ્યો છે.
જો કે તેઓ હાલમાં પણ સૉશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને પોતાના યોગના વિડિઓ મુકતા રહે છે. હાલ આવો જ એક યોગ નો વિડિઓ આશકા એ શેર કર્યો છે, જે કોઈને પણ હિટ કરી શકાય છે. ઇન્ટરનેટ પર આ વિડિઓ ખૂબ જ વાયરલ છે.
વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે આશકા તેના બંને હાથ ઇંટો પર રાખે છે અને તેના હાથ પર ઊભી રહે છે. તે પછી તે તેના શરીરને હાથ વડે ઉચુ કરે છે.આવી રીતે આશકા પોતાને ફિટ રાખવા માટે આ રીતે યોગ કરી રહી છે. જણાવી દઈએ કે તેમનો આ વીડિયો જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આશકા ગોરાડિયાના આ વીડિયોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
જો વાત તેમના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે આશકાએ બ્રેન્ટ ગોબલ સાથે લગ્ન કર્યા છે. જો વાત બંને ની મુલાકાત અંગે કરીએ તો જણાવી દઈએ કે આશકા અને બ્રેન્ટે ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 8’માં એકસાથે ભાગ લીધો હતો. અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.