Entertainment

જ્યારે આ વ્યક્તિ દેખાવડી છોકરીને કિસ કરવા ગયો પછી જે થયું તે જોઈને…જુઓ વિડીયો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવા કે શું સાંભળવા મળે તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ વિડીયો લોકોમાં પોતાની છાપ છોડવામાં સક્ષમ રહે છે. ક્યારેક આપણે અહીં એવા ઘણા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે.

હાલ આવોજ એક વિડ્યો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો માં એક યુવક અને યુવતિ જોવા મળે છે. જે પૈકી જ્યારે આ યુવક અને યુવતિ એક બીજાની નજીક આવે છે અને એક બીજા ને ગળે મળે છે તે બાદ એવું થાય છે કે જેને જોઈને તમને પણ નવાઈ લાગશે.

જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં એક યુવક અને યુવતિ જોવા મળે છે. વિડીયો માં જોઈ શકાય છે કે એક સુંદર છોકરી બ્રિજ પર ઉભી છે આ યુવતિ ને જોઇને એક છોકરો તેની નજીક આવવા લાગે છે. સૌ પ્રથમ આ છોકરાએ પોતાના હાથને છોકરીના હાથ પર મૂક્યા.

આ યુવક યુવતિ એકબીજાને જોઇને હશે છે. થોડા સમય બાદ તે બંને ગળે મળે છે પરંતુ તે બાદ એવું થાય છે કે જેને જોઈને સૌ કોઈ હસવા લાગે છે. બને છે એવું કે જ્યારે તેઓ ગળે મળે છે ત્યારે આ યુવતિ ની વિગ પડી જાય છે. અને સુંદર દેખાતી.આ યુવતી કદરુપિ દેખાવા લાગે છે. યુવતિ નો આવો દેખાવ જોઈને યુવક પાસેના ઝરણાંમા પડી જાય છે અને પાણીમાં તરીને ત્યાંથી ભાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *