નિયા શર્મા નાના ગલૂડિયાં સાથે કરી રહી હતી રમત જે બાદ એવું થયું કે જેના કારણે તેમને ભાગવું પડ્યું….જુઓ વિડિઓ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ નો છે. હાલમાં અનેક લોકો સોશ્યલ મીડિયા ના આવા માધ્યમો પર જોવા મળે છે. આવા લોકો પૈકી ઘણા કલાકારો પણ સોશ્યલ મીડિયા ના આવા માધ્યમ પર જોવા મળે છે. આવા કલાકારો પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે આવા માધ્યમોનો ઉપયોગ કરે છે. તેઓ ફેન્સ માટે અવાર નવાર પોતાના ફોટા અને વિડિઓ મુકતા હોઈ છે. જો કે ફેન્સ પણ પોતાના પસંદગી ના કલાકારો પર ઘણો પ્રેમ વર્ષાવે છે. તેવામાં હાલમાં નિયા શર્મા નો એક વિડિઓ ઘણો વાયરલ થઇ રહ્યો છે. તો ચાલો આપણે આ વિડિઓ અંગે માહિતી મેળવીએ.
મિત્રો જણાવી દઈએ કે નિયા શર્માનું સાચું નામ નેહા શર્મા છે. જો વાત તેમના કારકિર્દી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે વર્ષ 2010 માં પોતાના અભિનય ની શરૂઆત કરી હતી. તેમણે સૌ પ્રથમ ” કાલી એક અગ્નિપરીક્ષા ” સિરયલમાં કામ કર્યું હતું જે બાદ તેમણે ” એક હજારોમેં મેરી બહેના ” ઉપરાંત ” જમાઈ રાજા ” અને ” નાગિન 3 ” જેવી ઘણી સીરિયલમાં કામ કર્યું છે.
જણાવી દઈએ કે હાલમાં જ તેમનું એક નવું ગીત ” ફૂંક લે ” આવી રહ્યું છે. તેમના ગીતના કારણે તેઓ ઘણા ચર્ચામાં છે. જણાવી દઈએ કે આ ગીત 10 ફેબ્રુઆરી ના રોજ રિલીઝ થવાનું છે. હાલ નિયા શર્મા આ ગીતના પ્રમોશન માં ઘણા વ્યસ્ત છે. મિત્રો જણાવી દઈએ કે નિયા પોતાના લુક અને બોલ્ડ અંદાજ ના કારણે ઘણા ચર્ચા માં રહે છે. તેઓ ઘણી લોક પ્રિયતા ધરાવે છે. મિત્રો નિયા સોશ્યલ મીડિયા પર પણ ઘણા એકટીવ રહે છે. અહીં પણ તેઓ ઘણી ફેન ફોલોઇંગ ધરાવે છે. તેઓ પોતાની અદા અને ફિટનેસ ના કારણે ફેન્સ ના દિલ પર રાજ કરે છે. તેમના ફોટાઓ પણ સોશ્યલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતા હોઈ છે.
હાલ તેમનો એક આવો જ વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. કે જ્યાં તેમના લુકના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો ચાલો આપણે આ વિડિઓ અંગે વિસ્તારથી માહિતી મેળવીએ. વાયરલ થતા વિડિઓ માં જોઈ શકાય છેકે નિયા ગુલાબી કલરના કપડાં પહેરેલા છે. આ કપડામાં તેઓ ઘણા જ સુંદર લાગે છે. તેમનો આ લુક એકવાર જોનાર વ્યક્તિ તેમને જોતો જ રહે તેવો છે. મિત્રો વીડિયોમાં જોઈ શકાય છે કે તેમના કર્લી વાળ ખુલ્લા છે. અને તેમણે પોતાના લુકને ગ્લેમ ટચ આપ્યું છે. જણાવી દઈએ કે આ લુક તેમના આવનાર ગીત માટે છે.
વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે તેઓ એક ખુલ્લા વિશાળ પાર્કમાં છે. અને અહીં તેઓ નાના ગલૂડિયાં સાથે રમી રહ્યાં છે. પરંતુ તેલમાંજ એવું કંઈક થાય છે જેના કારણે તેમને ભાગવું પડે છે. મિત્રો અહીં પાર્કમાં નિયા પોતાનો લેંઘો ઉડાડતા જોવા મળે છે. જે બાદ આસપાસ ઉભેલા ગલૂડિયાં કે જેમની સાથે નિયા રમી રહ્યા હતા તેઓ તેમનો ડ્રેસ ખેંચવા લાગે છે. જે બાદ નિયા ત્યાંથી ભાગવા લાગે છે. અને અંતે ફોટા માટે પોષ આપે છે. તમે પણ જુઓ આ વિડિઓ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.