Entertainment

આ વિડીયો જોયા પછી કોઈપણ ચોર ચોરી કરતા પહેલા ઘણી વખત વિચારસે હોશિયાર દુકાનદારે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ લોકોને જીવન જીવવા માટે અનેક વસ્તુઓ ની જરૂર પડે છે. આ માટે લોકો પોતાનું જીવન જીવવા માટે વસ્તુઓ મેળવવા માટે ઘણી જ મહેનત કરે છે જો કે દરેક વ્યક્તિને વસ્તુઓ મેળવવા માટે મહેનત કરવી ગમતી નથી પરંતુ આવા લોકો બીજાને છેતરીને બીજાની વસ્તુઓ પડાવી પડતાં હોઈ છે. આપણે સૌ તેને ચોરી કહીએ છિએ.

હાલ આવો જ એક ચોરીનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ચોર ઘણી જ શાતિરતાથી સીંગની ચોરી કરતો જોવા મળે છે. પરંતુ કહેવાય છે કે જેવા સાથે તેવા લોકો જોવા મળે છે. આ ચોર જેટલો શાતિર છે તેનાથી વધુ આ વેપારી શાતિર છે. તો ચાલો આપણે આ બનાવ અંગે માહિતી મેળવીએ.

મિત્રો વાયરલ થતાં આ વિડીયો માં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સીંગ ખરીદવા માટે એક રોડ પાસેની દુકાનમા જાય છે. તેવામાં આ વ્યક્તિ વેપારીને છેતરિને સીંગ ની ચોરી કરવાનો પ્રયાસ કરે છે. જો કે, તેની આ હોશિયારી દુકાનદાર પકડીલે છે અને આ ચોરને પાઠ શીખવ્વાનુ નક્કી કરે છે.

જણાવી દઈએ કે આ વ્યક્તિ વેપારીને ખબર ના પડે તેવી રીતે સીંગ પોતાના ખિચામા ભરિલે છે. અને આ બાબત વેપારી જોઇ જાય છે. જે બાદ વેપારી પણ પોતાની હોશિયારી બતાવે છે. અને વેપારી જયારે આ ગ્રાહકની સીંગ ભરતો હોઈ છે ત્યારે વેપારી આ ગ્રાહકને બીજી તરફ ઈશારો કરીને આ ચોર ગ્રાહક નું ધ્યાન બીજી તરફ દોરે છે. જે બાદ વેપારી હોશિયારી પૂર્વક સીંગ ને તેના પેકેટમા ભરવાને બદલે નીચે પડી દે છે. જે બાબત અંગે આ ચોરને ખબર રહેતી નથી.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *