Entertainment

પ્રેમનો દુશ્મન જમાનો ! બે પ્રેમી પંખીડા રસ્તા પાસે એકબીજાની નજીક ઉભા હતા આ જોઈને એક ગાડી સવારે જે કર્યું..જુઓ વિડિઓ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો છે. હાલના સમયમાં અનેક લોકો સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. જે પૈકી અમુક લોકો મહત્વ પૂર્ણ કર્યો માટે જયારે અમુક લોકો મનોરંજન માટે આવા સોશ્યલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરે છે. કારણ ગમ્મતે હોઈ પરંતુ હાલમાં લોકો દ્વારા સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમનો ઉપયોગ ઘણા બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

તેવામાં રોજ બ રોજ અનેક લોકો દ્વારા સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો પર અનેક વિડિઓ મુકવામાં આવે છે જે પૈકી અમુક વિડિઓ લોકોને ઘણા પ્રભાવિત કરે છે. અને લોકોના મન પર ઊંડી છાપ છોડે છે. સોશ્યલ મીડિયા પર જોવા મળતા વિવિધ વિડિઓ પૈકી અમુક વિડિઓ પૈકી અમુક વિડિઓ લોકોને ઘણા જ હસાવે છે જયારે અમુક વિડિઓ લોકોને ઘણા ભાવુક પણ કરી મૂકે છે. આપણે અહીં એક એવા જ વિડિઓ વિશે વાત કરવાની છે કે જેને જોયા પછી તમે પણ કહી ઉઠસો કે દરેક વ્યક્તિએ પોતાના કામથી કામ કરવું જોઈએ.

જો વાત વાયરલ થતા વિડિઓ અંગે કરીએ તો વિડિઓ માં જોઈ શકાય છે કે એક પ્રેમી પંખીડા રસ્તાની બાજુએ એક બીજાની નજીક ઊભા છે અને કંઈક વાતો કરી રહ્યા છે. તેવામાં એક વ્યક્તિ મજાક કરવાના હેતુથી આ પ્રેમી પંખીડા નો ગાડીની અંદરથી વીડિયો બનાવી રહ્યો છે. જે બાદ ગાડીમાં સવાર આ વ્યક્તિ એકા એકે આ પ્રેમી યુગલની નજીક લઈ જાય છે અને ઝોરથી હોર્ન વગાડે છે. હોર્ન વાગવાથી તે બંને ડરી જાય છે.

આ ઘટના ને કારણે રસ્તા પાસે ઉભેલો આ પ્રેમીને ગુસ્સો આવે છે જે બાદ તે ગાડી ચાલાક પાસે બદલો લેવા માટે પાસે પડેલ એક પથ્થર લઈને ગાડી તરફ ભાગ્યો. જે બાદ તેણે ગાડીની નજીક આવતાની સાથે જ ગાડીની વિન્ડસ્ક્રીન ઉપર પથ્થર માર્યો જેના કારણે ગાડીની આગળ નો કાચ તુટી ગયો આમ વ્યક્તિ ને પોતાના જ મજાક ભારે પડ્યો જુઓ વિડિઓ.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *