લગ્ન બાદ પત્નીએ પતિ સાથે રૂમમાં કર્યું એવું કે વિડીયો જોવા વાળાના હોશ ઉડી ગયા તમે પણ જુઓ વિડીયો…….
આપણે સૌ જાણીએ છીએ કે હાલ નો સમય સોશિયલ મીડિયા નો સમય છે. આજના સમય માં લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરે છે. આવા માધ્યમ થકી લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સંકળાયેલા રહીને પોતાના ફોટા અને વિડિયો ઉપરાંત ઘણી માહિતીઓ પણ એકબીજાને પહોંચાડતા હોય છે.
હાલ સોશિયલ મીડિયા પર લોકોને ફેમસ થવાનો ક્રેઝ વધ્યો છે જે ને કારણે લોકો ઘણા ઊટપટાન્ગ કામ કરીને પોતાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે છે. જોકે લોકો પણ આવા વીડિયો ઘણા જ મસ્તી મજાકથી જુએ છે. અને તેનો પૂરતો આનંદ લે છે. તેમાં પણ જો વિડીયો લગ્નને લગતા હોય તો તે ઘણો જ વાયરલ થાય છે.
મિત્રો આપણા દેશમાં લગ્નને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. લગ્ન એ એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. લગ્ન થી ફક્ત બે વ્યક્તિ નહીં પરંતુ બે પરિવાર વચ્ચે સંબંધ સ્થપાય છે. ભારતીય લગ્નની તમામ રિતો અને રિવાજો લોકોને ઘણા જ પ્રભાવિત કરે છે. તેને કારણે લોકો લગ્નનો ઘણો જ આનંદ ઉઠાવે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા ઉપર આવો જ નજરે પડયો છે. કે જે લોકો વચ્ચે ઘણો જ વાયરલ થઈ રહ્યું છે.
તો ચાલો આજે આપણે આ વિડીયો અંગે વાત કરીએ આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે લગ્નને લગતી બધી જ રિતિ અને રિવાજો પૂર્ણ થઈ ગયા છે. અને લગ્ન થયેલા નવા પતિ અને પત્ની એક સાથે પોતાના રૂમમાં બેઠા છે. આ બંને પતિ અને પત્ની પોતાના બેડ ઉપર બેઠા બેઠા સિગરેટ પીવે છે. અને ધુમ્રપાન પણ કરે છે.
આ વીડિયોમાં નવાઈની વાત એ છે કે ભારતીય મહિલા કે જે ધુમ્રપાન ના નામથી જ તે દૂર રહે છે. તે પોતાના પતિની સામે બેઠી બેઠી ધૂમ્રપાન કરે છે આ વીડિયો જોયા બાદ લોકો વધુ ને વધુ વાયરલ કરે છે. અને અનેક કમેન્ટ પણ કરે છે જેમાંથી એક વ્યક્તિ લખે છે કે, ”મોજ કરો” જ્યારે બીજી વ્યક્તિ લખે છે કે, ”જીવન હોય તો આવું” તો ચાલ આજે આપણે પણ આ વિડિયો જોઈએ અને તેનો આનંદ લઈએ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.