Entertainment

કાળા રંગની સાડી પહેરીને આ યુવતીએ ભાઈના લગ્નમાં એવો ગજબનો ડાન્સ કર્યો કે આખું સોશિયલ મીડિયા વિડીયો જોઈને હલબલી ગયું…. જુવો વિડીયો

Spread the love

ભારતના દરેક લગ્નમાં કઈક ને કઈક અલગ બાબત જોવા મળતી હોય છે. ઘણા લગ્નમાં એવા અજીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે જે વર્ષો વર્ષ સુધી યાદ રહી જતાં હોય છે. એવામાં જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી લગ્નને લઈને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે જે વાઇરલ થતાં જ પ્રખ્યાત થઈ જતાં હોય છે. હાલમાં લગ્નને લઈને અનેક અજીબ ગરીબ વિડીયો વાઇરલ થતાં હોય છે.એવામાં પણ ડાન્સ ને લગતા તો વિડીયો અઢણક  પ્રમાણ માં જોવા મલી જાય છે.

જેવી જ જાણ થાય છે કે ઘરમાં લગ્ન છે તો નાના બાળકો થી લઈને મોટા લોકો પણ ડાન્સ ની તૈયારી કરવા લાગી જતાં હોય છે,અને સૌથી પહલા ડાન્સ ની પ્લાનિંગ કરવા લાગી જતાં હોય છે અને ડાન્સ કરનાર દરેક લોકોય મનમાં એક જ વિચાર આવતો હોય છે મારા ડાન્સ થી દરેક લોકો મંત્રમુગ્ધ થઈ જાય એ ચારેબાજુ વાહવાહી જ થાય. અને આથી જ લગ્ન ની તારીખ આવતાની સાથે જ બંને પક્ષના લોકો ડાન્સ ને મુખ્ય ગણતાં હોય છે અને તેની તૈયારી કરવા લાગી જતાં ઓય છે. જેમાં લગ્ન માં તેમણે શું કરવાનું છે. કયા કપડાં પહહેરવાના ચેમ ક્યાં ગીત પર ડાન્સ કરવાનો છે

અને એમાં પણ જો કોઈના ભાઈ અથવા બહેન ના લગ્ન હોય તો તો તે લગ્ન નિ ધમાલ જ અલગ જોવા મલી જાય છે. આમ પણ જ્યારથી ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી જ ડાન્સ નો ક્રેજ એટલો બધો જોવા મળી ગયો છે કે હવે તો માત્ર યુવાનો જ નહીં પરતું વૃધ્ધ લોકો પણ પોતાના ડાન્સ સ્ટેપ થી આખું ઇન્ટરનેટ હલાવી રહ્યા છે. ત્યારે જુવાનિયા પણ પોતાના ગજબના ડાન્સ થી દરેક લોકો ના મન મોહી લેતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર આવી જ છોકરીના ડાન્સ નો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

જેમાં તે પોતાના બહિયા લગ્નમાં ડાન્સ કરતી નજર આવી રહી છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી લતા મંગેશકરના સુપરહિટ ગીત ‘ શરારા શરારા ‘ પર ડાન્સ કરતી નજર આવી રહી છે. જેમાં તેના ડાન્સ મુબ્સ બહુ જ કમાલના જોવા મળી જાય છે. આ છોકરી બ્લેક કલરની સાડીમાં એવા કાતીલાના ડાન્સ મુવ્સ કરતી જોવા મળી રહી છે કે દરેક લોકો તેના આ મુવ્સ ના દિવાના બની રહ્યા છે. આ છોકરી બ્લેક કલરની સાડીમાં બહુ જ સુંદર લાગી રહી છે

અને તે આ ગિત ના મુવ્સ સ્ટેપ અને હાવભાવ ને સરખાવતી નજર આવી રહી છે. દરેક લોકો આ છોકરી ના ડાન્સ મુવ્સ જોઈને તેના વખાણ કરવા લાગ્યા છે. આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે. જેને શેર કરતાંય સાથે કેપશનમાં લખ્યું છે કે વરરાજાની બહેન ના ડાન્સ એ તો આખા ડાન્સ ફ્લોર માં આગ લગાવી દીધી. આ વિડીયો જોયા બાદ લોકો બહુ બધી કમેંટ કરીને આ છોકરીના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *