Entertainment

નેહા ધૂપિયા બાળકોના પેસ્ટલ-શેડ રૂમની ઝલક બતાવી જ્યાં ફર્નિચરથી લઈને સોફ્ટ રમકડાં સુધીનું બધું જ…..જુવો વીડિયો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી નેહા ધુપીયા આ સમયે પોતાના પતિ અંગદ બેદી અને બંને બાળકો મેહર ધુપીયા બેદી તથા દીકરા ગુરિક ની સાથે પોતાની ફેમિલી લાઈફ ને દિલ ખોલીને જીવી રહી છે. દરેક માતા પિતાની જેમ નેહા અને અંગદ પણ પોતાના બાળકો માટે એ દરેક સુખ સુવિધા આપવા ઈચ્છે છે. જે તેમના જીવન ને સરળ કરી શકે. હાલમાં જ નેહા એ પોતાના બાળકોના રૂમની એક જલક શેર કરી હતી જે સાચે જ બહુ જ ખૂબસૂરત રીત થી સજાવામાં આવ્યું છે.

6 જુલાઇ 2023 ના રોજ નેહા ધુપીયા એ પોતાના બાળકો મેહર અને ગુરિક ના રૂમનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડિયોની શરૂઆતમાં નેહા એ એ ખુલાસા સાથે કરી કે કઈ રીતે  તેમણે અને તેના પતિ અંગદ એ તેમના બાળકોના રૂમને સજાવતા સમયર બેસ્ટ વસ્તુઓની પસંદગી કરી હતી. જેમ જેમ વિડીયો આગળ વધતો જાય છે એમ તેમના બાળકો મેહર અને ગુરિક પણ ઉત્સાહ ની સાથે કુદતા અને પોતાના રૂમની અંદર રમતા નજર આવી રહ્યા છે.

આ દરમિયાન જ્યાં મેહર એ એક પ્રિંટેડ રફલ્ડ ફ્રૉક પહેર્યું હતું તો ત્યાં જ ગુરિક એ ડેનિમ પેન્ટ ની સાથે નીલા રંગ નો શર્ટ પહેર્યો હતો જેમાં તે બંને બહુ જ ક્યૂટ અને સુંદર લાગી રહ્યા હતા. આ આખો રૂમ  દેખાડતાની સાથે માતા નેહા ધુપીયા પોતાના બંને બાળકોની સાથે રમતી પણ નજર આવી હતી. વિડિયોની શરૂઆતમાં આપણે બેકગ્રાઉંડ માં પેસ્ટલ શેડ વાળી દીવાલ, ફર્નિચર અને નાના બાળકો માટે ની પરફેક્ટ વસ્તુઓ જોઈ શકીએ છીએ. જેવુ જ નેહા તેના બાળકોના રૂમમાં પ્રવેશે છે કે તેની ડાબી બાજુએ એક મોટો અરીસો જોવા મળી રહ્યો છે

ત્યાર બાદ નાની નાની બારીકીયા જોવા અમલી રહી છે. જેમાં દીવાલો પર જાનવરો ની પેંટિંગ , વ્હાઇટ કલરના પડદા, પિન્ક અને બ્રાઉન કલર ની બેડશીટ, ઓશિકા ની સાથે સફેદ પલંગ અને સોફ્ટ રમકડાં ઑ પણ જોવા મલી જાય છે. આના સિવાય એક વુદેન કબાટ પણ જોઈ શકાય છે અને એક બુકષેલ્ફ પણ જોઈ શકાય છે જ્યાં બાળકો ના માટે ઘણી વાર્તાઓ ની પુસ્તકો રાખેલ છે. આના સિવાય એક નાના છોડવા અને મોટી બારી કે જ્યાથી રોશની અને હવા સરળતાથી આવી શકે છે. આ વિડિયોને જોઈને કહી સહકાય છે કે ન્રેહા અને અંગત એ પોતાના બાળકો ના આ રૂમને સજાવતા સમયે તેમની પસંદ અને જરૂરતની વસ્તુનું બહુ સારી રીતે ધ્યાન રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *