Gujarat

આ કોઈ પ્લેનનો નજારો નથી પણ છે ગિરનારનું આ દ્રશ્ય!! વિડીયો જોઈ તમે પણ ગિરનાર જવાનો પ્લાન બનાવા લાગશો… જુઓ વિડીયો

Spread the love

હાલમાં ચોમાસુ ધીમે  ધીમે જામી રહ્યું છે ત્યારે થોડા રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી જાય છે તો ઘણા રાજ્યોમાં મેહુલિયાનું આગમન થવાનું હજુ બાકી છે એવામાં ઘણા લોકો ચોમાસા નો ખૂબસૂરત નજારો જોવા માટે બહાર ફરવા જવાની તૈયારી કરતાં હોય છે અને એકાંત વ્યતીત કરવા ઇચ્છતા હોય છે. આમ તો ગુજરાતમાં એવી ઘણી ફરવા લાયક જગ્યા જોવા મળી જાય છે જે લોકોને પ્રકૃતિ સાથે એક અનોખા બંધનમાં જોડી ડેટા હોય છે.

અને આથી જ ચોમાસાની ઋતુની શરૂઆતના દિવસોમાં ઘણા લોકો નયનરમય નજારો જોવા માટે પ્રકૃતિ  ના સૌંદર્ય ને નિહાળવા માટે ફરવા જતાં હોય છે. દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે તેઓ કોઈ એવી જગ્યાએ જાય કે જ્યાથી પરત આવવાનું મન ના થાય અને ત્યાનો  નજારો જ જોવામાં આખું જીવન નીકળી જાય. અને જ્યારે આવો ખૂબસૂરત નજારો લોકોને જોવા મળી જાય છે તો લોકો તે તુલના સ્વર્ગ ની સાથે કરવા લાગી જતાં હોય છે.

અને એમાં પણ વાદળોની વચ્ચે જે નજારો ચોમાસામાં જોવા મળી જાય છે તે જોયા બાદ તો આખો ને જોવું જ પસંદ આવતું નથી. ત્યારે હાલમાં એક આવો જ નયનરમય અને મનમોહક નજારો દર્શાવતો એક વિડીયો સામે આવી રહ્યો છે. જે સોશિયલ મીડિયાના ઇન્સત્રાગરામ હેન્ડલ પર જોવા મળી રહ્યો છે. આ વિડિયોમાં તમે એવા ખૂબસૂરત સૌદર્ય ને જોઈ શકો છો કે જે જોઈને કોઈ પણ લોકોનું મન શાંત થઈ જાય અને પ્રકૃતિ સાથે પ્રેમ થઈ જાય. અમે જે વિડિયોની વાત કરી રહ્યા છે તે ગિરનાર નો નજારો છે

જેમાં વાદળોની વચ્ચે થી ઊંચા ઊંચા પર્વતોનો નજારો જોવા મલી રહ્યો છે. અને માત્ર વાદળોની વચ્ચે જ જાણે આવી ગયા હોય એવો અનુભવ  કરાવી રહ્યા છે.  વાદળો  જાણે વાતો કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ ખૂબસૂરત નજારો ગિરનાર ના રોપવે માં થી લેવામાં આવી રહ્યો છે તે આપણે વિડિયોમાં જોઈ શકીએ છીએ. જ્યાં વાદળોની વચ્ચે થી રોપવે પસાર થઈને બીજી બાજુ જય રહ્યો છે. અને વાદળોની સાથે શાંત વાતાવરણ જોઈને સ્વર્ગ ની યાદ આવી જાય છે.ખરેખર આ વિડીયો એટલો બધો નયનરમય છે કે જોનાર દરેક  લોકો આ વિડીયો રિપ્લે કરી ને જોઈ રહ્યા છે. અને તેનો સ્વર્ગ જેવો નજારો જોઈને મંત્રમુગ્ધ બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *