India

વિધાતા ના આ કેવા લેખ? 6 ધોરણમાં ભણતી દીકરીને એવી રીતે મૌત મળ્યું કે જાણી તમારું કાળજુ કંપી ઉઠશે!! કપિરાજે પથ્થર ફેંક્યો તો…

Spread the love

રોજબરોજના જીવનમાં અનેકો દુર્ઘટના બનતી હોય છે જેના કારણે આપણે આપના પ્રિયજનોને ખોઈ બેસતા હોઈએ છીએ. ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે તે આપણને આખું જીવનભર રડવા પર મજબૂર કરી દેતી હોય છે. હાલમાં રોજબરોજ ના જીવનમાં અવનવા કિસ્સાઓ જોવા મળી  જાય છે જેમાં ઘણા કિસ્સાઓ એવા કરૂણ હોય છે કે તે સાંભળીને આપની આંખો માથી પણ અશ્રુ વહેવા લાગી જાય છે ત્યારે હાલમાં એક માસૂમ બાળકી નો એક કરૂણ કિસ્સો સામે  આવી રહ્યો છે.

જેમાં બાળકી સાથે અચાનક જ એવી ઘટના બની જાય છે કે તે બાળકી મોત ને ભેટે છે. આ કિસ્સો પ્રયાગરાજ નો છે .જ્યાના થાણા વિસ્તારના કોરાવ અંતર્ગત બદૌઆ કલા નિવાસી સંતોષ વારાણસી ની નાની ગૈબી માં સંતોષ પોતાની પત્ની સુનિતા, દીકરી કાજલ, કોમલ અને દીકરા નિખિલ ની સાથે ભાડેના મકાનમાં રહેતો હતો. 8 ઓગસ્ટના રોજ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહેલ કાજલ પોતાની ગલીમાંથી જય રહી હતી ત્યારે બીજા માળેથી વાંદરા દ્વારા એક પથ્થર કાજલ ના માથા પર આવીને પડ્યો હતો.

જેના કારણે માથાના ભાગમાં ઇર્જા થવાના કારણે  તે માસૂમ બાળકી કોમામાં ચાલી ગઈ હતી. ડોક્ટરોના અથાક પ્રયાસો કર્યા બાદ 4 દિવસ બાદ કાજલ કોમાં માથી  બહાર આવી હતી પરંતુ કમનસીબ થી તેનું દુખદ અવસાન થયું. ક્રૂર મોત એ અંતે 5 માં દિવસે કોમલ નું જીવન છીનવી લીધું છે. દીકરીને બચવા માટે ડોક્ટરોનો પ્રયાસ અને માતાની પુજા  અર્ચના તે બાળકીને કોમમાથી તો બહાર લઈ આવી પરંતુ થોડા સ્મયમાં જ તે મોતને ભેટી ગઈ અને બધુ પૂરું થઈ ગયું. બાળકીની માતા સુનિતા મંદિરમાં જ હતી જ્યારે તેમની દીકરી જિંદગી સાથે જંગ હર્યાની સૂચના મળી હતી.

ચાર દિવસ થી બાંધેલી ઉમ્મીદ તૂટતાં જ માતા નો કરૂણ આક્રંદ શરૂ થઈ ગયો અને પાડોશીઓ પણ દુખી થઈ ગયા. શુક્રવાર ની રાત્રે પિતા સંતોષ અને તેની માતા સુનિતા દીકરીને બચાવા માટે અશાંત હતા. પરંતુ શનિવારના રોજ દીકરી નું અવસાન થતાં માતા સુનિતા ને વિશ્વાસ થયો નહોતો. તે હડબડી માં આસપાસના લોકોની હામી ભરવા માટે પ્રયત્ન કરી રહી હતી કે કોઈ એમ કહે કે તેમની દીકરી ઠીક છે , માતાના આ આક્રંદ થી આખો વિસ્તાર શોકમાં જોવા મળ્યો હતો અને મોટી બહેન ને પણ આઘાત લાગ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *