Entertainment

અરે આ શું!! ટ્રાફીક સિગ્નલ પર બેઠાં બેઠાં જ ફૂડ ડિલિવરી બોયે કર્યું એવું કે વીડિયો જોઇને માથું ચકરાઇ જશે…

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.આમ  તો ફૂડ ડિલિવરી કરનાર લોકોના અવનવા વિડીયો સામે આવતા હોય છે. અત્યાર ના જીવનમાં ફૂડ ઓર્ડર કરવું એ દરેકના જીવનનો એક ભાગ બની ગયો છે.

લોકોએ માત્ર રાંધેલા ખોરાક જ નહીં પરંતુ હવે તો કરિયાના નો ઓર્ડર પણ ઓનલાઈન આપવાનું શરૂ કર્યું છે. એક બટન દબાવવા પર ખોરાક તમારા ઘરે પહોંચાડવામાં આવે છે. જો કે કેટલીકવાર ઓનલાઈન ડિલિવરીમાં કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે. ત્યારે હાલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યા છે. જ્યાં ટ્રાફિક સિગ્નલ પર બેઠા બેઠા જ ખોરાક ને જાપટી જવાનો કિસ્સો જોવા મળી રહ્યો છે.

જ્યાં Zomato ડિલિવરી બોય ટ્રાફિક સિગ્નલ પર રાહ જોતા ખોરાક ખાઈ રહ્યો છે. આવું ત્યારે થાય છે જ્યારે દરેક સિગ્નલ ક્લિયર થવાની રાહ જોતા હોય છે. આવી સ્થિતિમાં વીડિયો જોયા પછી લોકો હવે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ફૂડ ડિસ્ટ્રીબ્યુટર્સ આવા કેસોને કેવી રીતે હેન્ડલ કરે છે.વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે Zomato ડિલિવરી બોય ટ્રાફિક સિંગનાલમાં ઊભો છે અને બહુ જ ભૂખ લાગવાના કારણે તે જે ડિલિવરી વસ્તુ કરવા જય રહ્યો છે.

તે વસ્તુ જ ખાતો નજર આવી રહ્યો છે.અને આ વિડીયો ટ્રાફિકમાં તેની સાથે જ ઊભેલી એક કાર માં સવાર થયેલ વ્યક્તિએ  ઉતાર્યો હોય  એમ લાગી રહ્યું છે. હાલમાં તો આ વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે અને લોકોનું લોહી ઉકળી ગયું છે ત્યાં જ યુજારો કોમેન્ટ સેક્શનમાં રિએક્શન આપવાનું શરૂ કર્યું છે જેમાં લોકો કહેવા લાગ્યા કે ઘણી વખત તેમની સાથે આવું જ થયું છે. ફેસબુક પર લોકોએ કહ્યું કે  દૂકાનદારે ખાદ્યપદાર્થોને સંપૂર્ણ રીતે સીલ કરી દેવું જોઈએ અને જોવું જોઈએ કે તેમાં કોઈ ચેડા ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *