મલાઈકા અરોરાને બનારસી સાડીમાં એવા કયામત પોઝ આપ્યા કે તસ્વીરો જોઈને તેના ફેંસ પાણી પાણી થઈ ગ્યાં… જુવો તસ્વીરો
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને ઘણી ચર્ચામાં રહે છે. મલાઈકા 49 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ફિટ છે આ જ કારણ છે કે આજની યુવા અભિનેત્રીઓ પણ મલાઈકા પાસેથી પ્રેરણા લે છે. ‘છૈયા છૈયા’ ગર્લ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. હાલમાં જ મલાઈકાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી સાડીમાં કિલર લાગી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી મલાઇકા આરોડા ગ્રીન કલરની બનારસી સાડી માં નજર આવિરહી છે આ સાડીમાં તેને સ્લીવ્લેસ બ્લાઉજ પહેર્યું છે. આ આઉટફિટની સાથે અભિનેત્રીએ પોતાના ગળામાં સિલ્વર કલર નો નેકપીસ પહેર્યો હતો. આ સાથે જ હાથોમાં મેચીન કડુ નજર આવી રહ્યું હતું. આ આઉટફિટમાં મલાઇકા બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. આ તસવીરોમાં અભિનેત્રી મલાઇકા આરોડા પોતાની કાતિલાના અદાઓથી ફેંસને મદહોશ કરી રહી છે.
આ તસવીરોમાં અભિનેત્રી અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.આ તસવીરોમાં મલાઇકા અરોડા ની ખૂબસૂરત ને જોઈને ફેંસ પણ તેમના કાયલ થઈ ગ્યાં છે. એક યુજરે લખ્યું કે સાડીમાં અદ્ભુત નારી. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે ‘ અંતમાં મલાઇકા નો સાડી લુક. ત્યાં જ અન્ય યુજરે લખ્યું કે આ સાડીમાં તમે કયામત લાગી રહ્યા છો. આ તસવીરોમાં અભિનેત્રી મલાઇકા આરોડા ડાર્ક ગ્રીન કલરની સાડીમાં નજર આવી રહી છે આની સાથે જ તેમણે વ્હાઇટ અને ગ્રીન પર્લ નું એક નેકપીસ પહેર્યું હતું.
આ લૂકમાં મલાઇકા બિલકુલ હટકે લાગી રહી હતી. મલાઇકા વ્હાઇટ કલરની સાડીમાં બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. આ ફોટોમાં અભિનેત્રીના લૂક પર ફેંસ ફીદા થઈ રહ્યા છે. અન્ય એક તસવીરમાં અભિનેત્રી મલાઇકા આરોડા પિન્ક કલર ની સાડીમાં નજર આવી રહી છે. આ પિકમાં અભિનેત્રીએ સાડી સાથે ગ્રીન કલર નું બ્લાઉજ પસંદ કર્યું હતું. જે તસવીરમાં મલાઇકા ના હાથમાં પિન્ક કલર ની ચૂડીઓ જોવા મળી રહી છે અને તે ખૂબ જ મનમોહક પોઝ આપી રહી છે.