Categories
Entertainment

નીતા અંબાણી ની સસરા ધીરુભાઈ અંબાણી સાથેની ગરબા રમતાની એવી તસ્વીર સામે આવી કે જોઈને તમે પણ દિલ હારી જશો…જુવો

Spread the love

બીજનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણિ દુનિયાના સૌથી અમીર કપલ માના એક છે. જોકે તેમની શરૂઆત પણ એક સામાન્ય કપલ ની જેમ જ થઈ હતી. મુકેશ અને નીતા હવે દાદા- દાદી અને નાના – નાની બની ચૂક્યા છે. આ નીતા અંબાણિ ના સસરા ધીરુભાઈ અંબાણિ જ હતા કે જેમને તેમના સ્બંધને આગળ વધારવાની પહેલ કરી હતી. શરૂઆતથી જ નીતા અંબાણિ પોતાના દિવંગત સસરા ધીરુભાઈ અંબાણી સાથે એક મીઠા સબંધમાં જોવા મળી હતી. હાલમાં જ નીતા અંબાણિ ની એક તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે.

આ અદ્રશ્ય તસવીર કોઈ ગરબા કાર્યકર્મ ની છે જેમાં નીતા અંબાણી ને તેના દિવંગત સસરા ધીરુભાઈ અંબાણિ ની સાથે ગરબા રમતા જોઈ શકાય છે, જેમાં તેઓએ ખુશી ખુશી ભાગ લીધો હતો. જ્યાં નીતા અંબાણી મેચિંગ બ્લાઉજ સાથે ખૂબસૂરત સાડીમાં પોતાની ચમક વિખેરી હતી. પોતાના વાળને પરાંદી સાથે બાંધતા તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. નીતા અંબાણી એ પોતાની સંસ્કૃતિ અને ડાન્સ બહુ જ પસંદ છે. તે એક ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સર છે અને દરરોજ તેનો અભ્યાસ પણ કરે છે.

જોકે બહુ બધા લોકો નથી જાણતા કે નીતા અંબાણી નું ભરતનાટ્યમ જ હતું જેને ધીરુભાઈ અંબાણીને સપ્રાઇજ કરી દીધા હતા. જી હા આ બધુ ત્યારે થયું કે જ્યારે દિવંગત ધીરુભાઈ અંબાણિને એક સાંસ્ક્રુતિક કાર્યક્રમ માં નીતા ને ડાન્સ કરતાં જોઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધીરુભાઈ અંબાણી એ તરત જ નીતા અંબાણી ને પોતાની વહુ બનાવાનો નિર્ણય લઈ લીધો હતો. રિપોર્ટ્સ માં પણ કહેવામા આવ્યું છે કે ધીરુભાઈ અંબાણી એ નીતા અંબાણિ નો કોન્ટ્રાક્ટ નંબર ટ્રેક કર્યો હતો અને તેમણે ફોન કર્યો. જોકે યુવાન નીતા ને આ એક મજાક સમજ્યો હતો.

તેમણે એ કહીને પોતાનો ફોન કાપી નાખ્યો કે હું એલિજબેથ ટેલર છું. જ્યારે ધીરુભાઈ અંબાણી એ ફરીવાર ફોન કર્યો ત્યારે તેમણે ફોન રિસીવ કર્યો નહીં. ત્યાર પછી નસીબથી નિતાના પિતા રવિન્દ્ર્ભાઈ દલાલ એ ફોન રિસીવ કર્યો હતો. અને તેમણે પોતાની દીકરી નીતા ને કહ્યું  કે આ કોઈ મજાક ભરેલ ફોન નથી. આના પછી નીતા અંબાની ને એ ધીરુભાઈ અંબાણિ ના ઓફિસમાં બોલાવવામાં આવી હતી. બીજનેસમેન એ નીતા ને પૂછ્યું કે શું તે પોતાના મોટા દીકરા મુકેશ અંબાણી ને મળવા ઈચ્છે છે. કેમકે તેમણે નીતા ને કહ્યું હતું કે તેઓ તેને પોતાની વહુ ના રૂપમાં જોવા માંગે  છે અને બાકી બધુ ઇતિહાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *