2000 ની નોટ બંધ થતાં એક ઢીંગલી એ પોતાની મમ્મી માટે એવી વાત કહી કે સાંભળીને હસવું રોકી નહીં શકો…. જુવો વિડિયો
બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.
જેમાં નાના બાળક ના વીડિયો તો એટલા આવે છે કે તે જોતાંમાં જ લોકપ્રિય બની જતા હોય છે.નાના બાળકોના મનમાં જે હોય તે તેઓ મોઢા પર કહી દેતા હોય છે કોઈ વાત બાળકોને છુપાવવી ગમતી નથી. નાના બાળકોના વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દેતા હોય છે. તેમાં પણ નાના બાળકોની બોલી, વર્તન અને તોફાન મસતીના વિડીયો તો લોકોના દિવસ બનાવી દેતા હોય છે. હાલમાં નાનાં બાળકનો એવો સરસ ક્યુટ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે કે જે જોઈને તમારો દિવસ બની જશે.
500 અને 1000 ની નોટ બંધ થયા પછી હાલમાં જ 2000 ની નોટ પણ બંધ કરવામાં આવી છે. આ વાતને લઇને એક નાની બાળકી ખુબ જ રમુજી વાત કરતા નો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની બાળકી કહી રહી છે કે મોદી દાદા એ 2000 ની નોટ બંધ કરીને તેય ખબર પડી મમ્મીયું પાંહે પૈસા સે, આપણે કંઈક લેવાનું કીધું હોય તો કે કે કઈય નથી…..નથી….નથી મારે થોડું પૈસાનું ઝાડ વાવ્યું છે.
પણ હવે ખબર પડી કે મમ્મી જ એક મોટી બેન્ક છે. હાલમાં તો આ ક્યૂટ બાળકી નો રમૂજી વિડિયો એટલા મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે કે તેની વાતો સાંભળીને દરેક લોકો હસી રહ્યા છે, આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં અપલોડ કરવામાં આવ્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. ખરેખર આ ક્યૂટ ઢીંગલી જે અંદાજમાં બોલી રહી છે, તે ખૂબ જ મનોરંજક છે. આ વીડિયો જોઈને તમે હસવું નહીં રોકી શકો. ખરેખર આ હાલમાં સોશિયલ મીડિયામાં વાયલર થઈ રહ્યો છે.
View this post on Instagram