India

કરીના કપૂર ખાન સાથે ફોટા માં દેખાતા આ બાળક ની સચ્ચાઈ જાણી તમે પણ હચમચી જશે આ બાળક કરીના નું નહિ પરંતુ..

Spread the love

બોલિવૂડના સ્ટાર કોઈને કોઈ બાબતમાં સમાચારો ની હેડલાઇન્સ બનાવતા જ રહે છે. એમાં ખાસ કરીને તો કરીના કપૂર ખાન અને તેના પતિ સેફ અલી ખાન ખૂબ જ સમાચારોમાં હેડલાઇન્સ બનાવતા હોય છે. કારણ કે સેફઅલી ખાન એ કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા હોય તે ત્યારથી જ સમાચારોમાં ખૂબ જ હેડલાઈન બનાવતા રહે છે. આજે સેફ અલી ખાન ને કરીના કપૂર ખાન થકી બે બાળકો છે જેના નામ તૈમુર અને જહાંગીર છે.

પરંતુ હાલ સમાચારોમાં અને સોશિયલ મીડિયા પર એવી એવી તસવીરો સામે આવી છે કે જેને જોઈને ફેન્સ કરીના કપૂર ખાનને શુભકામનાઓ પાઠવ્યા લાગ્યા છે. કારણકે હાલમાં જે તસવીરો સામે આવી છે તેને જોઈને દર્શકો કહે છે કે કરીના કપૂર ના ઘરે ફરી નાના બાળકની ચિચિયારી ગુંજવા લાગી છે. અને લોકો કહે છે કે કરીના કપૂર ફરી માતા બની ગઈ છે. તો તમને જણાવી દઈ એ કે આ વાત તદ્દન ખોટી છે. કરીના કપૂર હવે ફરીથી માતા બની નથી. પરંતુ કરીના કપૂર ના ઘરે જે બાળકની ના અવાજ અને ચિચિયારી ગુંજી ઊઠ્યા છે તે ખરેખર કરીના કપૂરનું નહીં પરંતુ.

અભિનેત્રી સોનમ કપૂરનું બાળક છે. એટલે કે સોનમ કપૂર હવે માતા બની ગઈ હોય તેના ઘરે નાના બાળકના ચિચિયારી અને અવાજો ગુંજવા લાગ્યા છે. એટલા માટે જો આમ જોઈએ તો કરીના કપૂર અને સોનમ કપૂર બંને બહેનો કહી શકાય એટલા માટે લોકો કરીના કપૂર ખાનને આ બાબત ની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અને કરીના કપૂર નહીં પરંતુ સોનમ કપૂર માતા બની ગઈ હોય તે બાબતે લોકો કરીના કપૂરને અભિનંદન પાઠવતા જોવા મળે છે.

આમ જે પણ સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થઈ રહ્યા છે. તે અભિનેત્રી સોનમ કપૂરના ફોટા છે. કરીના કપૂરે તેના બાળકને જન્મ આપ્યો છે તે વાત તદ્દન ખોટી છે. કરીના કપૂર ખાનની વાત કરવામાં આવે તો હાલમાં જ તેનું એક હમણાં મુવી રિલીઝ થયું હતું લાલ સિંહ ચડ્ડા. તેમાં તે અમીરખાન ની સાથે જોવા મળી હતી. પરંતુ આ મુવીને ખૂબ જ નિરાશા નો સામનો કરવો પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *