EntertainmentIndia

રૂપ-રૂપ ના અંબાર જેવી યુવતી નો ડાન્સ જોઈ ને તમે પાગલ..થઇ જશે..સાડી પહેરી લગાવ્યો હોટનેસ તો તડકો..જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર આપણે રોજબરોજ અવનવા મનોરંજનથી ભરપૂર અનેક વિડીયો જોઈ શકીએ છીએ. આજકાલ યુવાનોમાં ખાસ એક ટ્રેન્ડ જોવા મળે છે. એ ટ્રેન્ડ એ છે કે યુવાનો ફોટો પડાવવામાં રીલ્સ બનાવવામાં કે પછી એવા અવનવા વિડીયો બનાવવામાં ખૂબ જ બીઝી હોય છે. પોતાની રીલ્સ અને અવનવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. અને પોતે ફેમસ થવા માંગતા હોય છે.

એવા અનેક લોકો છે કે જે સોશિયલ મીડિયા દ્વારા આખા ભારતમાં ફેમસ થઈ ગયા છે. જેમાં કચા બદામ અને પુષ્પા જેવા અનેક વિડીયો લોકો અવનવા અંદાજ સાથે બનાવતા જોવા મળતા હોય છે. એવો જ એક વિડીયો એક યુવતીનો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ કંટ્રોલ નહીં કરી શકો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જે યુવતી છે તેનું નામ લીના પલ છે. તે એક youtube ડાન્સર છે. તે પોતાના ડાન્સના અનેક વિડીયો youtube ચેનલ પર અપલોડ કરતી હોય છે.

ફરી પાછો લીના પલનો એક હોટ વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લીના સાડી પહેરીને એક આકર્ષક હોટ સુંદર દેખાવ સાથે ડાન્સ કરી રહી છે. આ વીડિયોને instagram ચેનલ પર અપલોડ કરવામાં આવેલો છે. યુવતી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો તેને જોઈ ને તેને જોઈને ખૂબ જ સુંદર સુંદર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે..જુઓ વિડિયો.

 

View this post on Instagram

 

A post shared by Leena pal (@leena_pal_)

ઘણા લોકો એવા હોય છે કે શોર્ટ કપડા પહેરીને પોતાના અંગોનું પ્રદર્શન કરીને ડાન્સ કરતા નજરે ચડતા હોય છે. એવામાં આ યુવતીએ ભારતીય પરંપરાની સાડી પહેરીને ખૂબ જ સુંદર રીતે ડાન્સ કર્યો છે. પરંતુ તેમાં હોટનેસ નો તડકો સાફ નજરે ચડી રહ્યો છે. આ વિડિયો જઈને લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે, તેના વખાણ પણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો યુવતીની ટીકા પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *