India

પ્રેમની આકરી સજા! વેપારી સાથે કર્યો પ્રેમ પરંતુ લગ્નના થતા યુવતીએ કરી આમ આકરી આત્મહત્યા સુસાઇડ નોટમાં લખ્યુંકે તેની સાથે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં પ્રેમને લઈને હત્યા અને આત્મ હત્યા ના અનેક બનાવો સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ પ્રેમી કે પ્રેમિકા પ્રેમ માટે રાજી ના થતા એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ તેમની કરુણ હત્યા કરી નાખે છે અથવાતો પ્રેમમાં એક ના થતા પોતે આકરી આત્મ હત્યા પસંદ કરે છે જયારે ઘણા એવા પણ બનાવ છે કે જ્યાં પ્રેમના નામે ફક્ત શારીરિક શોષણ ની ઘટનાઓ પણ સામે આવે છે આ બાબત ઘણી ચિંતા જનક છે. કારણ કે જે રીતે પ્રેમના નામે સમાજ માં વિકૃતિ વધી રહી છે તેની અસર આજના યુવાનો પર થઇ રહી છે.

તેવામાં ફરી એક વખત પ્રેમનો આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં પ્રેમમાં એક ના થતા પ્રેમિકાએ પોતાની માટે ઘણી જ આકરી આત્મ હત્યા પસંદ કરી અને પોતાના જીવન ને ટુંકાવ્યું ઉપરાંત આત્મ હત્યા પહેલા લખી એવી સુસાઈડ નોટ કે વાચનાર લોકો દંગ રહી ગયા તો ચાલો આપણે આ સમગ્ર બનાવ અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્ય પ્રદેશ ના ઇન્દોર ની છે અહી આવેલા નવીન નગર વિસ્તારમાં એક યુવતી રહેતી હતી કે જેનું નામ શિવાની હતું કે જે ૨૩ વર્ષની હતી અને કોલેજમાં અભ્યાસ કરતી હતી તેને પહેલા હાથ અને પછી ગાળાની નસો કાપી અને પછી ફંદો લગાવી ને આત્મ હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે જણાવી દઈએ કે આ આત્મ હત્યા નું કારણ પ્રેમ સંબંધ ને માનવામાં આવે છે કારણ કે યુવતીએ આત્મ હત્યા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી.

જેમાં યુવતીએ લખ્યું કે દિપક જીવતા તો તમારી ના થઇ શકી પરંતુ મૃત્યુ બાદ તમારો જ પૂરો હક છે તમારી સાથે લગ્ન કરવા હતા તમારી ના થઇ શકી માટે. મારી ઈચ્છાથી આત્મ હત્યા કરું છુ આઈ લવ યુ દિપક મારા મમ્મી પાપા ઘણા સારા છે અને ભાઈ ધીરજ તો મને ઘણો પ્રેમ કરે છે જણાવી દઈએ કે શિવાની ના માતા આસપાસ માં ભોજન બનાવવાનું કામ કરે છે જયારે પિતા એક કંપની માં છે.

સુસાઇડ નોટ લખ્યા બાદ શિવાની પોતાના જ રૂમના પંખા સાથે લટકાઈ ગઈ હતી જણાવી દઈએ કે શિવાની જે દિપક સાથે પ્રેમ કરતી હતી તે અગાઉથી જ વિવાહિત હતો અને એક વેપારી હતો. શિવાની ના પિતાના જણાવ્યા અનુસાર દિપક શિવાની ને હેરાન કરતો હતો માટે જ દીકરીએ આવી પગલું ભર્યું છે તેમના જણાવ્યા અનુસાર તેમણે શિવાની ની સગાઇ અન્ય યુવક સાથે કરાવી હતી કે જ્યાં તે ઘણી ખુશ હતી અને થોડા સમય માં લગ્ન નું પણ આયોજન કરવાનું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *