Viral video

યુવાન ની બહાદુરી જોઈ હાથ જોડી લેશો ! બાળુક નુ માથુ કાર મા ફસાતા એવુ કર્યુ કે બાળક નો જીવ જતા બચી ગયો… જુઓ વિડીઓ

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણા અમુક વખત રૂવાંટા બેઠા થઇ જતા હોય છે તો અમુક વખત હસાવી દેતા અનેક વિડીયો પણ આપણી સામે આવતા જ હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ દિલ જ ખુશ થઇ જશે.

હાલ તમને ખબર જ હશે કે અનેકે એવા સુપરહીરોની ફિલ્મો આવતી હોય છે જે રિલ લાઈફમાં અનેક લોકોના જીવ બચાવતા હોય છે પરંતુ આજે અમે એક રિયલ લાઈફ હીરો વિશે જ વાત કરવાના છીએ જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. હજુ દુનિયામાં અનેક એવા લોકો છે જે પોતાના જીવને ખતરામાં નાખીને પણ લોકોના જીવ બચાવી લેતા હોય છે, આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થાય છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર રસ્તા પર ઉભેલી છે એવામાં કારણો દરવાજો ખુલ્લે છે ત્યાં નાનો બાળક તેનું મોઢું કારની બારીએ રાખે છે એવામાં અચાનક જ કાચ આપોઆપ ઉપર જતા બાળકનું મોઢું ફસાય જાય છે, એવામાં ત્યાં અચાનક જ હીરો બનીને એક યુવક એન્ટ્રી મારે છે અને કાચ નીચો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ કાચ નીચે નથી જતો જે બાદ યુવક હાથ વડે આ કાચને તોડીને બચાવી લે છે.

હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો ખુબ જ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સૌ કોઈ ખુબ વખાણ જ કરી રહ્યું છે, સોશિયલ મીડિયાના અમુક યુઝરે તો આ યુવકને સુપરમેનનું બિરુદ આપ્યું હતું જયારે બીજા અનેક યુઝરો આ વ્યક્તિના વખાણ કરી કરી થાક્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kothandaraman (@kothandaraman413)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *