એક છોકરી એ આત્મ હત્યા કરી લીધી અને સ્યુસાઈડ નોટ મા માતા પિતા માટે એવુ લખ્યુ કે…

મનુષ્યજીવન એ કુદરત અને ઇશ્વરની આપેલી એક અમુલ્ય ભેટ છે ભલે હાલ નો જમાનો ગમે તેટલો આધુનિક હોય કે ગમે તેટલો ટેકનોલોજી વાળો હોય પરંતુ તે આજે પણ નથી ગોતી શક્યો કે માનવની ઉત્પત્તિ ક્યારે થઈ માનવ અસ્તિત્વ કોના થકી છે.

માનવને મળેલી જીવન એ કોઈ નાની વાત નથી આપણા શાસ્ત્રો ની જો માનીએ તો અનેક યોનિઓમાં થી પસાર થઈને આપણને મનુસ્ય જીવન પ્રાપ્ત થાય છે. તેવામાં જો કોઇ પોતાના જીવન સાથે ચેડા કરે તો કહેવાનું મન થાય છે કે જીવન કાઇ મામૂલી નથી.

આપણે અહીં એક એવી છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે પંખા સાથે લટકી ને પોતાનો જીવ આપી આત્મહત્યા કરી છે. આ ઘટના રાજસ્થાનના ચુરુ ની છે જ્યા એક ૨૨ વર્ષિય છોકરી આત્મહત્યા કરી છે તો ચાલે સમગ્ર માહિતી વિસ્તારથી સમજીએ.

આ વાત છે રાજસ્થાનના ચુરુ વિસ્તારમાં રહેતી એક 22 વર્ષિય બીએસસી નર્સિંગ માં અભ્યાસ કરતી પ્રિયંકાનિ કે જેણે આત્મહત્યા કરી છે. મળતી માહિતી અનુસાર પ્રિયંકા ધર્મસ્તુપ ઈન્દ્ર માર્કેટ પાસે એક મકાન માં ભાડે રહેતિ હતી.
જ્યારે તે સવારે મોડે સુધી પોતાના રૂમની બહાર ન નીકળે ત્યારે મકાનમાલિકે તેની તપાસ અર્થે બારીમાંથી જોયું ત્યારે તેમને જાણવા મળ્યું પ્રિયંકા પંખા સાથે લટકાઇ ને આત્મહત્યા કરી છે.

મકાન માલિક કે આ સમગ્ર બનાવની જાણ પોલીસને કરી પોલીસ ને જાણ થતાં તે ત્યા પહોંચી અને તપાસ શરૂ કરી ત્યારે તેની એક ચિઠ્ઠી મળિ જેમાં તેણે લખ્યું હતું કે કેતે ” દુનિયા થી કંટાળી ગઈ છે અને આગળ જણાવ્યું હતું કે આપણે ગમે તેટલા સારા હોય પરંતુ આ દુનિયા આપણને નહીં સમજી શકો સાથોસાથ માતા-પિતા માટે પણ એક સંદેશ લખ્યો હતો કે નાનપણથી જ તેમે મારી ઘણી ભૂલોને માફ કરી છે તેવી જ રીતે મારી આ ભૂલ ને પણ માફ કરી દેજો ”

જોકે પ્રિયંકાને ઓળખીતા લોકો કહે છે કે હમણાં જ તેનુ બીજા વર્ષ નું રીઝલ્ટ આવ્યુ હતું, અને તેણે પોતાના પરિવારના લોકો સાથે પણ વાત કરિ હતિ. પરંતુ એકાએક એવું તો શું થયું કે તેને આત્મહત્યા કરવી પડી આ બાબત કોઈ જાણતું નથી જોકે હાલ પોલીસે પોતાની તપાસ આગળ શરૂ કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *