એક યુવક ને હતો સતત પેટનો દુઃખાવો તેણે ડોક્ટર પાસે તપાસ કરાવતા તેના પેટ માંથી નીકળ્યું એવું કે જોઈને તમે પણ…
મિત્રો આપણે જાણીએ છીએ એ કે મનુષ્ય શરીર ઘણી વાર બગડી જાઈ છે એટલેકે આપણે માંદા પડી જઈએ છીએ સાધારણ રીતે મનુસ્ય પોતાની બીમારી અંગે સારવાર માટે ડોક્ટર પાસે જાઈ છે અને ઈલાજ મેળવે છે
પરંતુ આપણે અહીં એક એવા બનાવ વિશે વાત કરશું કે જ્યાં એક વ્યક્તિ પોતાના પેટના દુઃખાવા અંગેની સમસ્યા લઇ ડોક્ટર પાસે ગયો અને ડોક્ટર ને એક્ષ-રેમા મળ્યું એવું કે જોઈ સૌ કોઈ ચોકી ગયા. તો ચાલો આ આખી ઘટના વિશે માહિતી મેળવીએ.
આ ઘટના ઇજિપ્ત નાં એક દવાખાના ની છે, પોતાના પેટના દુખાવા અંગે ની ફરિયાદ લઇ ડોક્ટર પાસે આવેલા વ્યક્તિની તપાસ કરી ત્યારે ડોક્ટર સામે એક આશ્ચર્યજનક દ્રશ્ય આવ્યું. ખરેખર, આ દર્દીના પેટમા દુખાવા નું કારણ તેના પેટમાં ફસાયેલ એક મોબાઈલ ફોન હતો, આશ્ચર્યજનક બાબત એ છે કે આ મોબાઈલ તેના પેટમાં લગભગ 6 મહિના સુધી પડેલો હતો.
મળતી માહિતી અનુસાર ઇજિપ્તની અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાં એક 33 વર્ષીય વ્યક્તિએ પેટની સર્જરી કરાવી હતી. તે સમયે ડોક્ટરોએ તેના પેટમાંથી આખો મોબાઈલ કાઢયો હતો. આ મોબાઈલ તેના પેટમાં છેલ્લા 6 મહિનાથી હતો. જોકે આ અંગે ડોક્ટરોને બિલકુલ પણ ખ્યાલ નહોતો.
આ વ્યક્તિ મોબાઈલ કેવી રીતે ગળી ગયો તેની કોઈ જાણકારી હાલ શુધી મળી નથી પરંતુ કમનસીબે તે તેના પેટમાં જ અટવાયેલું રહ્યું. તેને ખાવા -પીવામાં તકલીફ પડી રહી હતી. થોડા સમય પછી તે આ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયું હતું, જેના કારણે તેને તાત્કાલિક સર્જરી કરાવવી પડી હતી.
યુએઈના મીડિયા આઉટલેટ ગલ્ફ ટુડેના જણાવ્યા અનુસાર, આસવાન યુનિવર્સિટી હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ મોહમ્મદ અલ-દહસૌરીએ જણાવ્યું હતું કે તેમણે પહેલી વખત એક કેસ જોયો છે જેમાં એક દર્દી નોકિયા 3310 ગળી ગયો હોઇ