Gujarat

લગ્નના 1 કલાક પછી પતિ અને પત્ની પહોંચ્યા અદાલતે ! જાણો અદાલતે જાવાનું કારણ…..

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે લગ્ન દરેક વ્યક્તિ માટે ઘણીજ ખાસ બાબત હોઈ છે લગ્ન પહેલા અને લગ્ન પછી દરેક ના જીવનમાં ફેરફાર થઇ જાઈ છે ખાસ તો પતિ અને પત્નીના જીવન પુરે પુરા બદલાઈ જાઈ છે કારણ કે હવે તેમના લગ્ન ના કારણે તેમના જીવન માં એક નવી વ્યક્તિ નો પ્રવેશ થઇ ગયો હોઈ છે. લોકો પોતાના લગ્ન સમયે ગમ્મે તેવી પરિસ્થિતિમાં એક બીજાનો સાથ આપવાની અને આવનારી મુશ્કેલો નો સાથે સામનો કરવાનું વચન આપે છે વળી લગ્ન ને કારણે તેઓ એક બીજા સાથે એક જન્મ નહિ પરંતુ સાત સાત જન્મ એક બીજાનો સાથ આપવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

પરંતુ આપડે અહીં એક એવા બનાવ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં સાત જન્મ તો દૂર એક પતિ પત્ની લગ્નના એક દિવસ પણ સાથે ન રહી શક્ય અને છુટા છેડા માટે અદાલત ના દરવાજા ખખડાવ્યા. તો ચાલો આ બનાવ અંગે વિગતે માહિતી મેળવીએ. જો લોકો નું માન્યે તો આ બનાવ દક્ષિણ પશ્ચિમ યુનાંન પ્રાંત નો છે કે જ્યાં એક પતિ અને પત્ની પોતાના લગ્ન બાદ 1 કલ્લાક માંજ છુટા છેડા માટે અદાલત માં પહોંચી ગયા અને જજે તેમને ઘણી અજીબો-ગરીબ સજા આપી.

મળતી માહિતી મુજબ આ યુવક કોલેજ માં અભ્યાસ કરે છે જયારે મહિલા નર્સ તરીકે ફરજ બજાવે છે તેમની વચ્ચે ગાઢ પ્રેમ બંધાઈ છે પરંતુ થોડા જ સમય માં તેમની વચ્ચે બ્રેકઅપ થઇ જાય છે. ત્યાર બાદ તે યુવક આ યુવતીને ભૂલી જાય છે પરંતુ યુવતીના મનમાં તે યુવક પ્રત્યે તેટલોજ પ્રેમ રાહે છે. અને તે યુવતી આ યુવક પર લગ્ન માટે દબાણ કરે છે જોકે આ યુવકે લગ્ન માં કોઈ રસ હોતો નથી પરંતુ મહિલાના દબાણ ને કારણે તે લગ્ન માટે માની જાઈ છે.

પરંતુ લગ્ન બાદ એક જ કલ્લાક માં તેમના વચ્ચે બોલા ચાલી થઇ જાઈ છે અને તેઓ છુટા છેડા માટે અદાલત પાસે જાઈ છે. ત્યાં યુવક પોતાની દલીલ આપતા કહે છેકે હવે તેમના બંને વચ્ચે ભાવાત્મક સંબંધ રહ્યા નથી. જયારે મહિલા પોતાનો પક્ષ રાખતા જણાવે છેકે તે યુવકે તેની સાથે છેતરપિંડી કરી છે પહેલા લગ્ન કરી હવે તલાક ની વાત કરે છે. મહિલાએ આવો આરોપ લગાવતા તે યુવક પાસે થી 3 લાખ યુઆન એટલેકે 34 લાખ 30 હાજર રૂપિયાની માંગણી કરે છે.

જજ આ બંને પક્ષ ની દલીલો સાંભળે છે અને પોતાનો નિર્ણય જણાવતા કહે છે કે આ બંને માંથી એક પણ વ્યક્તિ પોતાની વાત વ્યસ્થિત રીતે કહી શક્યા નથી માટે તેવું જણાય છેકે બંને વચ્ચે ના ભાવાત્મક સંબંધ પુરે પુરા સમાપ્ત થયા નથી માટે આ અદાલત તેમને હનીમૂન પર જવાની સજા સંભળાવે છે આમ અદાલત દ્વારા ઘણીજ વિચિત્ર સજા આ બંને નવયુગલ ને સંભાળવવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *