1-રીક્ષા અને 27-મુસાફર ! આવો નજારો તો ભાગ્યે જ જોવા મળે..વિડીયો જોઈ ને ઉડી જશે હોંશ..જુઓ વિડીયો.
આપણા ભારત દેશ ના લોકો એવા છે કે, જે કોઈ ના કરી શકે તે આપણા દેશ ના લોકો કરી દેખાડતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે કે, તેને જોઈ ને લોકો પણ આશ્ચર્ય ચકિત રહી જતા હોય છે. ક્યારેય તમે એક રીક્ષા માં એકસાથે 27-લોકો ને મુસાફરી કરતા જોયા છે? જો નો જોયા હોય તો આ વિડીયો માં જોઈ લો.
આ ઘટના આપણા ઉત્તરપ્રદેશ રાજ્ય ની છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, ઉત્તરપ્રદેશ રાજ્ય ના ફતેહપુર જિલ્લા ના બિન્દકી કોતવાલી વિસ્તાર ની આ ઘટના છે. જાણવા મળ્યું કે, કેટલાક લોકો નમાજ પઢવા રીક્ષા માં ગયા હતા. આ સમયે બિન્દકી વિસ્તાર માં એક પોલીસ અધિકારી એ આ રીક્ષા ને રોકી હતી. આ રીક્ષા તેજ ગતિ એ જતી હોય પોલીસે ઉભી રખાવી હતી.
એવામાં પોલીસે બધા લોકો ને બહાર ઉતરવા કહ્યું, પોલીસ પણ અંદર જોઈ ને ચકિત રહી ગઈ હતી. પોલીસે એક પછી એક બેસેલા લોકો ને નીચે ઉતરવા કહ્યું. રીક્ષા માંથી એકપછી એક કુલ 26-લોકો નીચે ઉતર્યા. 26-લોકો બેસેલા અને એક રીક્ષા ડ્રાયવર મળી ને આ રીક્ષા માં ટોટલ 27-લોકો સવાર થયેલા હતા. પોલીસે આ જોયા બાદ તમામ લોકો ની ક્લાસ લીધી હતી. જુઓ વિડીયો.
Guess, how many people can be accommodated in an auto? If you guessed 5 or 7, you are in for a BIG surprise. #Police in #Fatehpur waved down an auto and started counting the occupants — T-W-E-N-T-Y S-E-V-E-N — people returning after offering Namaz. pic.twitter.com/OL9W5BhBFW
— Sanjay Pandey (@sanjraj) July 10, 2022
લોકો પણ આ વિડીયો જોઈ ને ચકિત થઇ ગયા હતા. કે એકસાથે રીક્ષા માં 4 થી 5 લોકો સમાય શકે પણ એકસાથે 27-લોકો કઈ રીતે આવ્યા હશે? લોકો પણ વિડીયો જોઈ ને અવનવી કમેન્ટ કરી રહ્યા છે. અને મનોરંજન લઇ રહ્યા છે. લોકો ના પણ વિડીયો જોઈ હોશ ઉડી ગયા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.