અભિનેત્રી કરીનાકપૂર ને સતાવી રહ્યો છે ભયંકર ડર ખુદ કરીના કપૂરે કહ્યું કે તે હવે નથી ઇરછતી કે…
બૉલીવુડ ની અભિનેત્રી કરીના કપૂર આજે મોટું નામ કમાય ચુકી છે. કરીના કપૂર ની વાત આવે એટલે પાછળ પાછળ તેના પતિ સેફલીખાન નું પણ નામ જોડાય જ જાય છે. બંને ને આજે ભારત જ નહીં દુનિયા ના ઘણા દેશો માં ઓળખ મળી ગઈ છે અનેક દેશ ના લોકો બંને ને ઓળખે છે. કરીના કપૂર લગ્ન પછી નું જીવન કોઈ મહારાણી થી ઓછું નથી જીવતી બિલકુલ એક મહારાણી જેવું જ જીવન વ્યતીત કરે છે.
કરીના કપૂર ના વિષે હાલમાં એક ખુબ મોટી વાત સામે આવી છે. કરીના કપૂર ને એક ડર સતાવી રહ્યો છે. કરીના કપૂર નથી ઇરછતી કે હવે તે ફરી વાર માતા બને. કરીના કપૂર દ્વારા આ વાત નો જાતે જ ખુલાસો કરવામાં આવ્યો છે કે, તે હવે માતા બનવા ઇરછતી નથી. સેફલીખાન ફરી પિતા બનવા માટે તૈયાર છે. પરંતુ કરીએ કપૂર બિલકુલ ઇરછતી નથી.
કરીના કપૂરે ખુદ આ વાત મીડિયા માં રજૂ કરતા કહ્યું હતું કે, સેફલીખાન ફરી તેને માતા બનાવવા ઇરછે છે. પરંતુ તે બિલકુલ આ માટે તૈયાર નથી. કરીના કપૂર અને સેફલીખાન ને પહેલાથી જ બે બાળકો છે એવામાં હવે તે એટલી બધી બીઝી થઇ ગઈ છે કે, પોતાના ફિટનેસ નું પણ ધ્યાન આપી શકતી નથી. આથી કરીના કપૂર હવે માતા બનવા ઇરછતી નથી.
સેફલીખાન ની વાત કરી એ તો. તેના હાલમાં ચાર બાળકો છે. જેમાં કરીના કપૂર અને તેના બે બાળકો જેના નામ જહાંગીર અને તૈમુર છે. અને અમૃતા સિંહ સાથે ના બે બાળકો જેમાં સારા અલીખાન અને ઇબ્રાહિમ અલીખાન આમ સેફલીખાન હાલ ચાર બાળકો ના પિતા છે. એવામાં કરીનાકપૂર ખાન હવે ઇરછતી નથી કે તે હવે પાંચમા બાળક ના પિતા બને. આથી જ હાલમાં કરીના કપૂર ખાન ખુબ જ ચર્ચા નો વિષય જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!